તમને પણ કરોડપતિ બનાવી શકે છે આ 1 રૂપિયાનો સિક્કો, આજે જ કરો આ ઉપાય…

જીવનમાં ધન દૌલત ની કામના દરેક લોકો કરતા હોય છે કેમ કે ધનના અભાવમાં જીવન ખુબ જ મુશ્કેલીઓ ભર્યું બની જાય છે. તેના માટે ખુબ જ મહેનત પણ કરતા હોઈએ છીએ પણ મોટાભાગે જોવામાં આવતું હોય છે કે ખુબ મહેનત અને પરિશ્રમ કરવા છતાં પણ સફળતા હાંસિલ નથી થાતી.
જ્યોતિષોના અનુસાર મેહનત ની સાથે સાથે કિસ્મતનો સાથ મળવો પણ ખુબ જ જરૂરી છે. આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી તમે તમારી સુતેલી કિસ્મતને પણ જગાડી શકો છો. આ ઉપાય માટે તમારે માત્ર 1 રૂપિયાના સિક્કાની જરૂર છે. સાથે જ તમને જણાવી દઈએ કે જો આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો સફળતા જરૂર પ્રાપ્ત થશે.
એક રૂપિયાનો સિક્કો બદલી નાખશે કિસ્મત:

1. એક રૂપિયાનો સિક્કો જ્યોતિષના અનુસાર ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ઘરની આર્થિક તંગી ને દૂર કરવા માટે શુક્રવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો રહેશે. શુક્રવારના દિવસે સાંજે સ્નાન કરીને પૂજા સ્થળ પર એક જળ ભરેલું કળશ સ્થાપિત કરો તથા તેના પર એક સાથિયો પણ બનાવો.હવે આ કળશમાં એક રૂપિયાનો સિક્કો મૂકી દો. બીજા દિવસે સવારે આ એક રૂપિયાનો સિક્કો નીકાળી લો અને તેને પૂજા સ્થળ પર મૂકી દો અને કળશના જળ ને કોઈ પવિત્ર સ્થાન પર વિસર્જિત કરી દો. શુક્રવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમને આર્થિક સંકટથી મુક્તિ અપાવશે.2. માં લક્ષ્મી ની પ્રસન્નતા બની રહે તેના માટે તમારે પૂજા સ્થાન પર એક કળશની સ્થાપના કરો. આ કળશમાં ધ્રોકળ નું ઘાસ અને ચોખા ભરો. સાથે જ કળશમાં એક રૂપિયાનો સિક્કો પણ મૂકી દો.રોજ આ કળશની પૂજા કરવાના સમયે આરતી કે ધૂપ કરો. આ ઉપાયથી તમારા ઘરમાં લક્ષ્મી માતાની કૃપા વરસશે અને દુઃખ સંકટ પણ દૂર થઇ જાશે.3. ઘરમાં સકારાત્મકતા નો માહોલ બનાવી રાખવા માટે રોજ સાંજે તમારા ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર એક ચાર મુખ વાળો દીવો પ્રગટાવી દો તથા આ દીપકમાં એક રૂપિયાનો સિક્કો પણ મૂકી દો. આ ઉપાયથી તમારા ઘરની આર્થિક સ્થતિ ઠીક થવા લાગશે. આ નાનો એવો ઉપાય તમારા ઘરથી નકારાત્મકતા ને દૂર રાખશે અને ઘરમાં ધન સંપત્તિનું આગમન થશે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!