રોજ સવારે ટામેટાં સાથે ખાવ આ 1 વસ્તુ, સવાર પડતાં જ પેટની કૃમિનો થશે નાશ !!!

0

ટામેટાંને દરેક રીતે ખાવામાં આવે છે. તેને સલાડ આઠે અથવા તો બીજા કોઈ સાથે મોક્સ કરીને જ ખાવામાં આવે છે. લગભગ દરેક શાકભાજી બનાવતી વખતે ટામેટાંનો ઉપયોગ થાય છે. તેમ છતાં, ટમાટરનું સૂપ, જ્યુસ અને ચટણી પણ બનાવવામાં આવે છે. આ લેખમાં જાણશો ટામેટાના ઘણા ફાયદા વિશે.
ટામેટામાં વિટામીન સી, લાઇકોપીન, વિટામીન, પોટેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે. ટામેટાં કોલેસ્ટરોલ ઘટાડે છે. ટામેટાં ખાઈને વજન પણ સરળતાથી ઘટાડી શકાય છે. ટામેટાની ખૂબી એ છે કે જો તે ગરમ થાય તો તેમાં રહેલ વિટામીન નાશ પામે છે. .

ટામેટામાં રહેલ ગુણો :

સવારે સવારે કોગળા કર્યા વિના પાકા ટામેટાં ખાવાથી આરોગ્ય માટે ફાયદાકારક છે.
બાળકોને સુકા રોગ જો થાય તો અડધા ગ્લાસ ટામેટાંના રસના સેવન કરવાથી બાળકનું સુકા રોગ માં રાહત થાય છે.

બાળકોના વિકાસ માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે. બે અથવા ત્રણ પાકેલાં ટામેટાંનું નિયમિત સેવન કરવાથી બાળકનો વિકાસ થાય છે.

વજન ઘટાડવા માટે ટામેટાં ખૂબ કામ કરે છે. વજન ઓછું કરવા માટે સવાર -સાંજે એક ગ્લાસ ટામેટાનો રસ પીવો ફાયદામંદ સાબિત થાય છે.

જો રક્તપિત્ત રોગ હોય તો એક ગ્લાસ ટામેટાની રસ ના સોઠ તૈયાર કરો અને તેમાં એક ચમચી અજમાનું ચૂર્ણ નાખી સવાર સાંજ પીવો. રક્તસ્રાવ માં ફાયદો થશે

ગર્ભવતી સ્ત્રીઓ માટે ટામેટાં ખૂબ ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને માવજત માટે એક ગ્લાસ ટામેટાના રસનું સેવન કરવું જોઈએ.
ટામેટાં પેટ માટે ખૂબ ફાયદાકારક છે. ટામેટાના નિયમિત સેવનથી પેટ સાફ રહે છે.

કફ રોગમાં ટામેટાં છે અત્યંત ફાયદાકારક :.

પેટમાં કીડા એટ્લે કે કૃમિ થઈ હોય તો રોજ સવારે ટામેટાના રસમાં મરી પાઉડર નાખી પીવાથી ફાયદો થાય છે.
ભોજન કરતાં પહેલાં બે અથવા ત્રણ પાકેલા ટોમેટોને કાપીને તેમાં મરચાનો પાઉડર. અને મીઠું અને કોથમીર ભભરાવી ખાવાથી ચહેરા પર ચમક આવે છે.

ટામેટાના કૃશમાં કાચુ દૂધ અને લીંબુનો રસ મિશ્રણ, ચહેરો પર લગાવવાથી ચહેરો પર ચમક આવે છે.

ટોમેટરની નિયમિત સેવનથી અન્ય રોગો જેમ કે ડાયાબિટીઝ, આંખો અને પેશાબ સંબંધી બિમારીઓ,તેમજ બજિયાત અને ચામડીની રોગોમાં ફાયદો થાય છે.
ટામેટાના સેવન કરવાથી નુકસાન થાય છે. અમ્લ પીત , સૂઝન અને પથરીના દર્દીઓ ને ટામેટાં ખાવા જોઈએ નહી. આંતરડાંની બીમારી જો હોય તો ટામેટાનો ઉપયોગ કરવો જોઈએ નહી. માંસ પેશીઓમાં દુખાવો અથવા શરીરમાં સૂઝન હોવ તો ટામેટાં ખાવા જોઈએ નહી. .

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here