તમે પણ જોઈ લો 500 વર્ષ પહેલાની ‘બ્રા’ , વર્ષો પહેલા કઈક આવા નજરમાં આવતા હતા આ 14 પ્રોડક્ટ્સ..ચોંકી જશો વાંચો આર્ટીકલ

સજાવીને રાખવામાં આવ્યા છે તેઓને.

જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ વસ્તુની શોધ કરે છે તો તેઓની આ શોધ જ તેઓનો પ્રેમ હોય છે. તેમને બનાવામાં તેઓનો સમય, ખૂન પસીના, પૈસા બધું જ લાગતું હોય છે. ભલે આગળ જઈને તેઓની આ શોધ ગમે તેટલી બેહતર બની જાય પણ તેઓની આ પહેલી શોધ ને હંમેશા તેઓ સજાવીને રાખતા હોય છે.

આજે એવી ઘણી ચીજો છે, જે આપણી જિંદગી નો એક ખાસ હિસ્સો બની ચુકી છે. પણ એ જ્યારે બની હતી ત્યારે તેનો લુક કઈક અલગ જ હતો. આજે અમે તમારી સામે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ. જેને જોયા બાદ તમને પણ ખુશી મળશે. તમે પણ વિચારશો કે સારું છે કે તમે તે જમાનામાં પૈદા નથી થયા, નહી તો તમારે પણ આવી વસ્તુઓને જેલવી પડતે.

1. એપ્પલનું કોમ્પ્યુટર:આજના સમયમાં મીડલ ક્લાસ લોકો માટે એપ્પલનો મોબાઈલ, લૈપટોપ કે કોમ્પ્યુટર ખરીદવું કોઈ સપનાથી કમ નથી હોતું. જ્યારે એપ્પલ પહેલા કોમ્પ્યુટરનો આવિષ્કાર થયો હતો ત્યારે તે કઈક આવું નજરમાં આવતું હતું. તે સમયે તેનું નામ ‘Apple-I’ નામ રાખવામાં અઆવ્યું હતું.

2. ફોર્ડની કાર:આજના સમયમાં કારની પોપ્યુલર બ્રાંડ બની ચુકેલી ફોર્ડની પહેલી કાર જેનું નામ ‘Model A’ રાખવામાં આવ્યું હતું, તે કઈક આવી નજરમાં આવતી હતી.

3. સૈમસંગની ટીવી:સૈમસંગનું ટીવીનું પહેલું મોડેલ ‘P-3202’ કઈક આવું નજરમાં આવતું હતું.

4. વિંડોજ નું પહેલું વર્જન:આજકાલ લગભગ દરેક લૈપટોપ અને કોમ્પ્યુટરમાં આવતા ઓપરેટીંગ સીસ્ટમ ‘માઈક્રોસોફ્ટ વિંડોજ’ નું પહેલું વર્જન કઈક આવું દેખાતું હતું.

5. Cannon का कैमरा:આજ હર કોઈ ઇન્સાન DSLR લઈને ફોટોગ્રાફર બનતા ફરે છે. પણ જ્યારે Cannon એ પોતાનો પહેલો કેમેરો બનાવ્યો હતો, ત્યારે તે કઈક આવો દેખાતો હતો. જેનું નામ  ‘Kwanon’। રાખામાં આવ્યું હતું.

6. પહેલી હાર્લે ડેવિડસન:મોંઘી બાઈક્સ બનાવનારી કંપની હાર્લે ડેવિડસન ની પહેલી બાઈક કઈક આવી નજરમાં આવતી હતી.

7. HP લૈપટોપ:ઈમેજમાં ટાઈપરાઈટરની જેમ નજરમાં આવી રહેલો આ ડીવાઈસ, HP નું પહેલું લૈપટોપ ‘HP-110’ છે.

8. નીવિયા ક્રીમ:આજ નીવિયા કોસ્મેટીક્સ ની ખુબ જ મોટી બ્રાંડ છે. જ્યારે પહેલી વાર નીવિયા એ ક્રીમ બનાવી ત્યારે તેની ડબ્બી કઈક આવી દેખાતી હતી.

9. બાર્બી ડોલ:બાળપણમાં લગભગ દરેક છોકરીની પાસે મળી આવતી લીસ્ટમાં બાર્બીનો પહેલો અવતાર કઈક આઆ પ્રકારનો હતો.

10. એપ્પલનો પહેલો ફોન:એપ્પલ નો ફોન, જેને લેવા માટે લોકો કીડની પણ કુરબાન કરી દેતા હોય છે, જ્યારે તેને પહેલી વાર બનાવામાં આવ્યો હતો ત્યારે તે કઈક આવો દેખાતો હતો.

11. કોલગેટ દંતમંજન:દાંતની સફાઈ માટે યોગ્ય વિકલ્પના તૌર પર સમજવામાં આવતી કોલગેટનું દંતમંજન શરૂઆતી દિવસોમાં કઈક આવું દેખાતું હતું.

12. પહેલો મોબાઈલ:આજે આપણા જીવનમાં શ્વાસ લેવો જેટલો જરૂરી છે, તેટલો જ જરૂરી મોબાઈલ બની ચુક્યો છે. પહેલો ફોન મોટોરોલાએ બનાવ્યો હતો, જેનું નામ DynaTAC 8000X રાખવામાં આવ્યું હતું.

13. પહેલું કંડોમ:આજે સૈકડો ફ્લેવર્સમાં આવતા કંડોમ 1640 માં આવી રીતે બનાવામાં આવતા હતા. તેને તે સમયમાં ભેડની ચામડી માંથી બનાવામાં આવતું હતું.

14. બ્રા:500 વર્ષ પહેલા તેને બ્રા નહિ પણ ‘બ્રેસ્ટ બૈગ્સ’ કહેવામાં આવતું હતું. આ તસ્વીર ઓસ્ટ્રેલીયામાં ઉપીયોગમાં લેવાતા અન્ડરગાર્મેન્ટની છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!