તમે પણ બની શકો છો ખૂબ જ સારા પ્રોફેશનલ ફોટોગ્રાફર યાદ રાખો આ 10 પૉઈન્ટ્સ….વાંચો ક્લિક કરીને

0

તમે જાતે જ મોડેલ બની શકો છો તમે તમારા પોતાના એટ્રેક્ટિવ ફોટા પણ લઈ શકો છો આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખો.

1. Light

લાઈટથી એક સામાન્ય ઇમેજ પણ ખૂબ જ અટ્રૅક્ટિવ ઈમેજમાં કન્વર્ટ થઇ જાય છે.
કોઈપણ પ્રકારની લાઇટનો યૂઝ કરી શકો છો.
christmas light નો પણ ઉપયોગ કરી શકો છો.
light ડાયરેક્ટ તમારા body ઉપર પડે છે એના કરતાં light ક્યાંકથી રિફ્લેક્ટ થઈને body ઉપર આવશે, તે ફોટોગ્રાફનો glow કંઈક અલગ જ આવશે.

2. સ્પાર્કલ
કોઈ prob નો ઊપયોગ કરીને અને તેની અંદર સ્પાર્ક નો ઉપયોગ કરીને લાઇટિંગની શેપ આપી શકાય છે.

3. પડછાયો
સાયબો વણઝારાના ઉપયોગ કરીને પણ ફોટોગ્રાફ લઈ શકાય છે.આ રીતે ફોટોગ્રાફ લેવાની સાથે cardboard પણ યુઝ કરી શકાય છે. કાર્ડ બોર્ડમાં strip પાડીને, કોઈપણ આકાર આપી શકાય છે અને તેમાંથી જ્યારે light પસાર થશે ત્યારે એક પડછાયો બનશે, અને આ રીતે મોડલિંગ type ફોટોગ્રાફી કરી શકાય છે.

જે રીતે ગરણી નો ઉપયોગ કરીને તેની આર પાર light પાડવામાં આવે, તો તે light ગરણી ના જાળીની
ઈમેજ આપે છે તેનો પણ ઉપયોગ કરી શકાય છે.

4. બોલ વીથ વોટર

જ્યારે બોલને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે જે પ્રકારની પેટર્ન પાણીમાં બને છે તેનો ફોટોગ્રાફ લઈને, નવી ફોટોગ્રાફી કરી શકાય છે. જેવી રીતે પથ્થરને પાણીમાં નાખવામાં આવે છે ત્યારે પાણીનો drop ઉપર ઉડે છે અને પછી ધીમે ધીમે એ પાણીમાં બેસી જાય છે આ આખા ચિત્રને ફોટોગ્રાફીમાં લઈને, કુદરતી ફોટોગ્રાફી કરી શકાય છે.

5. Bokeh ઇફેક્ટ
આ પ્રકારની ફોટોગ્રાફીમાં કેમેરાના લેન્સની આગળ એક પૂંઠું લગાવવામાં આવે છે અને તેની અંદર કોઈપણ જાતનો shape બનાવવામાં આવે છે.જો તમે હાર્ટ શેપ બનાવી દો છો તો એ હાર્ટ શેપ માથી , અેડીટીંગ કરેલા હોય તેવી ફોટો ઇમેજ તમને મળશે.

6. Highlights
ફોટોગ્રાફી કરતી વખતે કેમેરાના લેન્સની આગળ એક એંગલ ઉપર જો તમે cd મૂકી દો તો એ cd ના રિફ્લેક્શન ને લીધે face ઉપર એક અલગ જ પ્રકારનો highlight વાળો photo દેખાશે.

7. બેસ્ટ સેલ્ફી mode

અહીં હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે છે હેર ડ્રાયરથી જે હવા ફૂંકવામાં આવે છે તેને લીધે વાળ ઉડતા રહે છે અને વાળની ચોક્કસ પ્રકારની પેટન મળે છે જેને લીધે ફોટોગ્રાફ ખૂબ જ એટ્રેક્ટિવ લાગે છે.

8. Blurry Effect
જ્યારે કેમેરાના લેન્સની આગળ, એક કાચનુ જાર રાખવામાં આવે છે અને તેમાંથી ફોટોગ્રાફી કરવામાં આવે છે.ત્યારે ખૂબ જ સુવ્યવસ્થિત રીતે વહેંચાયેલી blurr ઇફેક્ટ મળશે.

9. Hazy effect
કોઈ જૂના પ્રકારનાં કોટનના કટકાને
કેમેરાના lane સાગરજી રાખવામાં આવે તો, કોટનના કપડામાં થી આરપાર પસાર થઈ રહેલા ફોટોગ્રાફ નરેશ એક અલગ જ અદ્ભુત ઇમેજ આપે છે.

10. Manipulate વિઝ્યુઅલ્સ.

જ્યારેકે મોડલના ફોટા અને ખૂબ જ મોટો કે ખૂબ જ નાના બતાવો હોય એ સમયે, આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

Story Author – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here