તમે કદી કલ્પના પણ નહિ કરી હોય કે આવી ગંદી રીતે ટૂથપેસ્ટ બને છે, હોંશ ઉડી જશે….વાંચો લેખ

0

દોસ્તો, સવારના ઉઠતાની સાથે જ આપણે બધા પહેલા તો ટુથપેસ્ટ કરીએ છીયે. શા માટે?

જવાબ એક જ મળશે કે તેનાથી મુખ ની દુર્ગંધ દુર થાય છે સાથે જ દાંત સાફ અને સ્વચ્છ બને છે અને તાજગીનો અનુભવ થાય છે. જો રોજ સવારે બ્રશ કરવામાંના આવે તો શું થાય? જવાબ એક જ મળશે કે જો આવું રોજ સવારે કરવામાં ન આવે તો દાંત માં સળો આવી જાય અને સાથે જ મો માંથી દુર્ગંધ પણ આવે.

પણ આજે તો હર કોઈ કંપની ની ટુથપેસ્ટ માર્કેટ માં ઉપલબ્ધ છે પણ શું પહેલા નાં જમાનામાં આ બધી ટુથપેસ્ટ હતી ખરી? તો પછી લોકો બ્રશ કેવી રીતે કરતા હશે? તો શું તેના મો માં થી દુર્ગંધ આવતી હશે કે પછી નાની ઉમરે જ દાંત સળી જાતા હશે? તમેં ક્યારેય પણ આવો વિચાર કર્યો છે ખરો? તમારા દાદા દાદી કે નાના નાની ને પૂછી જુઓ જવાબ તરતજ મળી જાશે.

દોસ્તો, પહેલાના લોકો દાંત સાફ કરવા માટે લીમડા નાં કે બબુન નાં દાતાણ નો ઉપીયોગ કરતા હતા જે દાંત સાફ કરવા માટે નો બેસ્ટ ઉપાય છે સાથે જ આજના શીક્ષિત લોકો પણ દાતણ નો ઉપીયોગ કરે છે. કેમ કે તે એક વનસ્પતિ છે અને સાથે જે વર્ષો થી લોકો તેનો ઉપીયોગ કરતા આવ્યા છે અને હજી પણ કરશે જો તેની સાચી જાણકારી આપવામાં આવે તો.

આજકાલ ની પેઢી બ્રશ કરવા માટે વિદેશી ટુથપેસ્ટ જેવી કે કોલગેટ, સીબાકા, ક્લોઝ અપ, પેપ્સુડંટ વગેરે નો ઉપીયોગ કરે છે પણ શું તમને ખબર છે કે તે ની બનાવટ શેમાંથી થાય છે? મરેલા પ્રાણીઓ નાં હાડકા માંથી પાઉડર બનાવી ને આં જ ટુથપેસ્ટ બનાવવામાં આવે છે જેને તમે રોજ સવારે ઉઠતા ની સાથે જ દાંત પર ઘસો છો. શું તમને પસંદ છે પ પ્રાણીઓ નાં હાડકા ના પાઉડર ને દાંત પર ઘસવો?

રાજીવ દિક્ષિતે આપેલી માહિતી પ્રમાણે આ બધી ટુથપેસ્ટ નહી પણ એક ઝેર સમાન છે. આ બધી વિદેશી કંપનીઓ ભારતમાં પેસ્ટ વહેચીને કરોડો રૂપિયાનો નફો કરે છે. ને બદલામાં હેલ્થને નુકશાન કરી જાય છે

તેના કહેવા પ્રમાણે લીમાડાનું દાતણ કરવામાં ઘણા ફાયદા છે.  જેમ કે તેનાથી દાંત તો સાફ થાય જ છે સાથે જ દાંતણ ને ચાવવાથી સલાઈવા(લાળ) વધારે માત્રા માં ઉત્પન થાય છે જેના થી પાચન શક્તિ પણ વધે છે. લોકો આ બાબતથી લીમડાના વ્રુક્ષની સંખ્યા પણ વધારશે જે વાતાવરણ ને શુદ્ધ રાખે છે અને તેનાથી ઓક્સીજનની માત્રા પણ વધે છે.

ઇન્ડીયા ન્યુઝ ની જાણકારી પ્રમાણે ગાય, ભેંસ, ડુક્કર કે ગધેડા નાં મૃત શરીર ને એકઠા કરવામાં આવે છે. ત્યાર બાદ તેમાં થી હાડકા ને કાઢી ને તેનું કટિંગ કરવામાં આવે છે અને તયાર બાદ તેને ભઠી માં ઉકાળવામાં આવે છે જેથી હાડકામાંથી તેલ નીકળે છે જે તેલ સાબુ કે શેમ્પું બનાવામાં ઉપીયોગ માં લેવાય છે સાથે જ હાડકા માંથી નીકળતો એક પદાર્થ “જીલેટીન” જે ખાદ્ય પદાર્થો માં વાપરવામાં આવે છે. જેમ કે જો આ જીલેટીન ને પૂરી રીતે પ્રોસેસિંગ કરવામાં આવે તો તે ice-cream ની બનાવટમાં ઉપીયોગ માં લેવાય છે. સાથે જ ઉકાળેલા હાડકાને સુકવી ને તેનો પાઉડર બનાવવામાં આવે છે જે ટુથપેસ્ટ બનાવનારી કંપનીઓને સપ્લાય કરવામાં આવે છે. જે ટુથપેસ્ટને આપણે હર રોજ દાંત પર ઘસીએ છીએ.

શું હજી પણ તમે આં બાબત જાની ને ટુથ પેસ્ટ યુઝ કરશો?

અહી આપેલા બન્ને વિડીયો માં સમ્રગ કથન અને કેવી રીતે ટુથ પેસ્ટ બનાવામાં આવે છે અંગે ની જાણ બતાવવામાં આવી છે..

1. જુઓ રાજીવ દિક્ષિત નો વિડીયો..

2. જુઓ ઇન્ડિયા ટીવી ન્યુઝ નો ટુથ પેસ્ટ અંગે નો વિડીયો..

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .
p>

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here