તમારું કપાળ બતાવે છે તમારા વ્યક્તિત્વ અંગેના રાઝ, જાણો કઈ રીતે…


મોટા કપાળ વાલા લોકો હોય છે બુદ્ધિમાન.

વ્યક્તિની આદતોના અનુસાર તેના શરીરની બનાવટ બદલવા લાગતી હોય છે. આ બનાવટ તેના વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહેતી હોય છે. સાથે જ તમે કોઈનો ચેહરોજ જોઇને તેના વ્યક્તિત્વ વિશે ઘણી એવી બાબતો જાણી શકો છો. જો તમે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ રાખો છો તો તમે જોયું હશે કે પંડિત પાસેથી હંમેશા ભાગ્ય પૂછવામાં આવતું હોય છે, તો ત્યારે તેઓ તમારા મસ્તક(કપાળ) ન જોતા હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર કપાળ જોઇને કેવી રીતે વ્યક્તિ વિશે જાણી શકાય છે. અમે જ્યોતિષશાસ્ત્રણા આધારે તો નહિ કહી શકીએ પણ એટલું જરૂર કહી શકીએ છીએ કે કપાળ જોઇને વ્યક્તિ વિશેની ઘણી બાબતો જાણી શકાય છે.જમે કે…

1. નાનું કપાળ:

જો તમે ક્યારેય પણ તમારા કપાળનું અવલોકના નથી કર્યું તો સૌથી પહેલા આઈનામાં જોઈ લો. સૌથી પહેલા અમે કહેવા જઈ રહ્યા છીએ તેવા લોકો કે જેનું કપાળ નાનું હોય.

હોય છે ભાવુક:

તેવા લોકો જેના કપાળનો આકાર ખુબજ નાનો હોય તેવા લોકો ભાવુક સ્વભાવના હોય છે. તેઓને નાની-નાની વાતોમાં ખોટું લાગી જાતું હોય છે. ખાસ વાત એ છે કે તેઓનો મુડ સ્થિર નથી રહેતો.

દિલ કે મગજ:

જેવું કે અમે જણાવ્યું કે નાના કપાળ વાલા લોકો ભાવુક હોય છે એવામાં સ્વાભાવિક છે કે ભાવુક લોકો પોતાના મનનું વધારે સાંભળે છે. તેઓ વધુ પડતા એકલા રહેવાનું પસંદ કરે છે.

2. સપાટ કપાળ:

સપાટ કપાળને ઇંગ્લીશમાં  ‘straight forehead’કહેવામાં આવે છે. આવા લોકો પોતાના વિચારોના ખુબજ દ્રઢ હોય છે. પ્રેમ સંબંધને લઈને તેઓમાં આવી ખાસિયતો હોય છે….

આ કામ હોય છે મુશ્કિલ:

‘straight forehead’ વાળા લોકો પોતાના અસુલોના ખુબજ મક્કમ હોય છે. તેઓ જલ્દીથી કોઈને પણ પોતાના નથી બનાવતા. તેને લીધે તેઓનું દિલ જીતવું ખુબ મુશ્કેલ હોય છે. તેઓ પ્રેમ સંબંધ માટે જલ્દીથી રાજી નથી થતા.

3. મોટું કપાળ:

મોટા ભાગે મોટા કપાળ વાળી યુવતીઓ પોતાના કપાળને વાળથી છુપાવાની કોશિશ કરતી હોય છે. પણ તેઓએ તો પોતાનું કપાળ ગર્વથી દેખાડવું જોઈએ કેમ કે આવા લોકો કિસ્મતના ધણી હોય છે.

હોય છે બુદ્ધિમાન:

આવા લોકો ખુબ બુદ્ધિમાન હોય છે. સાથે જ તેઓ પોતાનો નિર્ણય લેવાની પ્રતિભા પણ ખુબ સારી હોય છે. તે કોઈ પણ કામમાં સમયની પહેલા પૂરું કરવાની ક્ષમતા રાખતા હોય છે.

4. ગોળાકાર માથું:

ગોળાકાર માથાને ઈંગ્લીશમાં  Curved forehead કહેવામાં આવે છે. જો તમારું કપાળ પણ ગોળાકાર છે તો તમારે ખુશ થવાની જરૂર છે.

જીવન અંગે આ વિચાર:

આવા લોકો ખુશીયોને અન્ય સાથે શેઈર કરે છે. તેઓ પોતાના વિચારોથી મુશ્કિલ પરિસ્થિતિઓમાં પણ સામનો કરી શકે છે. જીવન અંગે ખુબ સકારાત્મક વિચારો રાખે છે.

5. M-આકાર કપાળ:

એવા લોકો કે જેમનું કપાળ M આકાર સાથે મળતું હોય તેવા લોકો પોતાના સપનાની દુનિયામાં જ જીવતા હોય છે. તેઓ પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા હોય છે.

6. પહાડ જેવા આકારનું કપાળ:

આવા લોકો ખુબજ સામાજિક હોય છે. સરળ સ્વભાવ હોવાની સાથે સાથે તેઓ કોઈની પણ મદદ માટે હંમેશા તૈયાર રહે છે.

7. શાર્પ કપાળ:

એવા લોકો જેનું કપાળ આડા-અવળા આકારનું હોય તેઓ જીદ્દી સ્વભાવના હોય છે. ઘણી વાર તેઓને આજ જીદના કારણે પરેશાનીનો પણ સામનો કરવો પડતો હોય છે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
1
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

તમારું કપાળ બતાવે છે તમારા વ્યક્તિત્વ અંગેના રાઝ, જાણો કઈ રીતે…

log in

reset password

Back to
log in
error: