તમારી નાભીનો આકાર જણાવે છે તમારું ભવિષ્ય અને પર્સનાલીટી, ખોલે છે ઘણા રાઝ, જાણો તમારા વિશે…વાંચો આર્ટિકલ

0

નાભી ઇન્સાન નાં શરીરનું ખુબજ સંવેદનશીલ હિસ્સાઓમાનું એક અંગ છે. નાભિને આકર્ષક દેખાવા માટે ઘણા લોકો સર્જરી પણ કરાવતા હોય છે, પણ લોકો તેને લઈને ગમેં તે કરે પણ નાભી દરેકના રાઝ ખોલી જ દેતી હોય છે. આવો તો તમને જણાવીએ મહિલાઓની નાભી સાથે જોડાયેલા રાઝ…1. ગોળ નાભી:
ગોળ નાભી વાલા લોકો ખુબ જ ભાવુક હોય છે અને તેઓએ હંમેશા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે તેઓ મોટાભાગે બીમાર પડતા રહે છે. તેઓનો પ્રેમ હંમેશા પવિત્ર અને વાસ્તવ હોય છે.

2. ઊંડી નાભી:ઊંડી નાભી વાળી મહિલાઓ શુભ-મસ્તિષ્કને દર્શાવે છે, કેમ કે તેઓ અમીર અને ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓને જીવનભર આનંદ મળે છે, સાથે જ તેના પરિવારમાં પણ ધનની કમી ક્યારેય નથી આવતી.

3. અંડાકાર નાભી: જે મહિલાઓની નાભી અંડાકાર હોય છે તેઓ ખુબ જ ઈમાનદાર માનવામાં આવે છે. આવી મહિલાઓને જીવનમાં ખુબ જ મહેનત કરવી પડે છે અને તેને લીધે તેઓને કાઠીનાઈઓનો સામનો પણ કરવો પડતો હોય છે.

4. ઉઠેલી નાભી:આવી મહિલાઓ ખુબ જ નીડર અને બેખૌફ હોય છે. આવી મહિલાઓ પોતાનું કામ ખુબ જ ચોકસાઈ પૂર્વક કરે છે અને જ્યાં સુધી તેનું કામ પૂરું ન થાય ત્યાં સુધી દમ લેતી નથી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!