તમારી જ હથેળીમાં છુપાયેલુ છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, આવી રીતે પકડવાથી મટે છે ઘણી સમસ્યાઓ, જાણો આ 10 બાબતો….

0

રીસર્ચનું કઈક આવું કહેવું છે.

તમે મોટાભાગે માથું દુઃખવું. ઘબરાટ, નેગેટીવીટી વગેરેથી પરેશાન હશો. પણ દરેક વસ્તુ માટે દવા પણ ખાવી ન જોઈએ. એવામાં જો તમે રાહત અનુભવવા માંગતા હોવ તો શું કરશો? એમાં વળી જો તમને કોઈ જણાવે કે માત્ર 5 મિનીટ સુધી હાથની આંગળીઓ પકડી રાખવાથી આ વસ્તુ માંથી રાહત મળશે, તો કેવું રહેશે?

હથેળી અને આંગળીઓમાં તમારા સ્વાસ્થ્યનો રાઝ છુપાયેલો હોય છે. વિભિન્ન અધ્યયન અને રીપોર્ટસ બતાવે છે કે માત્ર આંગળીઓને પકડવાથી જ ઘણી વાતોમાં રાહત મળી શકે છે. તમને કદાચ વિશ્વાસ નહિ આવે પણ રીફ્લેક્સોલોજી રીસર્ચ અને મીનેસોટા યુનીવર્સીટીમાં થયેલી રીસર્ચનાં આધારે આંગળીઓથી તમે ઘણી બાબતોમાં રાહત મેળવી શકો છો. આવો તો જાણીએ કઈ આંગળીનાં ક્યા-ક્યા ફાયદાઓ છે.

1. હથેળી:

હથેળીઓ અને આંગળીઓમાં સ્વાસ્થ્યને લગતા ઘણા એવા રાઝ છુપાયેલા છે. શરીરની અંદરની પરેશાનીઓ મીટાવવા માટે જ્યાં એક પહેલાના સમયમાં હસ્ત મુદ્રાઓ ચાલતી હતી, જ્યાં આજે અમુક રીસર્ચ પણ માને છે કે હથેળીમાં આવા પોઈન્ટ્સ હોય છે જે શરીરને રાહત આપે છે અને વિભિન્ન પરેશાનીઓને દુર કરે છે.

2. અંગુઠો:

અંગુઠો તમારું માથું દુખવું અને બેચેનીને ખત્મ કરી શકે છે. Reflexologists  નું માનવું છે કે જો તમે 5 મિનીટ સુધી તમારા અંગુઠાને પકડી રાખશો તો તમને માથાના દર્દ માંથી ઘણી રાહત મળશે.

3. ઇન્ડેક્સ ફિંગર:

આ આંગળી માંસપેશીઓમાં દર્દની સાથે-સાથે નિરાશા, ભય અને શર્મીન્દગીની ભાવનાઓને નિયંત્રિત કરે છે. સીનેમોટા યુનીવર્સીટીનાં રીસર્ચ આધારે પીઠ અને માંસપેશીઓમાં દાદર વાળા મરીજ રિફલેક્સ થેરાપીના સાઈકલ બાદ ખુબ જ બેહતર મહેસુસ કરે છે. તમારા બીજા હાથથી 5 મિનીટ સુધી તમારી ઇન્ડેક્સ આંગળી જેને તર્જની પણ કહેવામાં આવે છે તેને પકડી રાખો.

4. મિડલ ફિંગર:

જો તમે ચીડીયાપણું મહેસુસ કરો છો, થકાન મહેસુસ કરો છો તો રીસર્ચનાં અનુસાર મિડલ ફિંગરને 5 મિનીટ સુધી પકડી રાખવાથી રાહત મળી શકે છે. રીસર્ચની માનીએ તો તેનાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

5. રીંગ ફિગર:

જો તમે નેગેટીવ ફિલ કરી રહ્યા છો અને ઉદાસ છો તો રીંગ ફિંગરને 5 મિનીટ સુધી પકડી રાખો અને ઊંડો શ્વાસ લો, તમને રાહત મળશે.

6. લીટલ ફિંગર:

નાની આંગળી તણાવ અને ઘબરાહટ માટે જવાબદાર છે. જો તમે માનસિક તણાવથી પસાર થઇ રહ્યા છો તો આ આંગળીની 5 મિનીટ સુધી માલીશ કરો.

7. હથેળી:

એક હાથની આંગળીઓને બીજા હાથની હથેળીની વચ્ચે દબાઓ, અને માલીશ કરો અને ત્રણ વાર ઊંડા શ્વાસ લો. રીફ્લેક્સોલોજીસ્ટનાં આધારે હથેળી તમારી ભાવનાઓનું કેન્દ્ર છે. અનુસંધાન ખબર પડે છે કે તમારી હથેળીઓને નિયમિત માલીશ કરવાથી તણાવ, દસ્ત, કબ્જ વેગેરમાં રાહત મળે છે.

8. બંને હથેળીઓને મિલાવો:

આ પ્રકારની મુદ્રા તમને એકાગ્રતામાં ફાયદો કરાવશે.

9. સૂર્ય મુદ્રા:

સૂર્યમુદ્રાથી તમારું પાચનતંત્ર અને મેટાબોલીઝ્મ્સ સારું રહે છે. જો તમે ભૂખ ન લાગવાની સમસ્યાથી પસાર થઇ રહ્યા છો તો આ ટેકનીક તમને કામ આવી શકે છે.

10. રીપોર્ટસનું આવું કહેવું છે:

વિભિન્ન રીપોર્ટસ પણ આંગળીઓ અને હથેળીઓનાં આ પોઈન્ટ્સ વીશેની જાણકારી આપે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡