તમારી આ 5 ટેવ ઘટાડી શકે છે વીર્ય/સ્પર્મ કાઉંટ , અત્યારે જ વાંચો જરૂરી માહિતી


પુરૂષોના સ્પર્મ કાઉંટ ઘણી વાત પર ડિપેંડ કરે છે . ઘણી એવી ટેવ છે જે સ્પર્મ્ કાઉંટ ઓછા કરવા માટે જવાબદાર હોય છે. ડાકટરનું કહેવું છે કે બોડી ટેમપ્રેચર કરતા સ્ક્રૂટમના ટેમ્પરેચર એક ડિગ્રી ઓછી રહે છે . સ્ક્રૂટમનો ટેમ્પરેચર વધતા સ્પર્મ કાઉંટ ઓછું થઈ શકે છે. એવી 5 ટેવ વિશે જે સ્ક્રૂટમનો ટેમ્પરેચર વધારી શકે છે.

1. ટાઈટ કપડા:  હર રોજ ટાઈટ કપડા પહેરવાથી સ્ક્રૂટમ ( અંડકોષની કોથળી) નો ટેમ્પરેચર વધવા લાગે છે તેના કારણે સ્પર્મ કાઉંટ ઘટવા લાગે છે.

2. દરરોજ નશા કરવા:
શરાબ સિગરેટ કે બીજા કોઈ રીતના નશા કરવાથી બૉડીનો સ્ટ્રેસ હાર્મોન લેવલ વધી જાય છે. તેનાથી સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે.

3. પૂરતી ઉંઘ:


રેગ્યુલર ઓછામાં ઓછા 7 કલાકની ઉંઘ ન લેવાથી બોડીમાં સ્ટ્રેસ વધારતા હાર્મોંસનો લેવલ વધે છે . તેનાથી બૉડીનો બ્લ્ડ સર્કુલેશન બગડે છે. જેના કારણે સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે.

4. લેપટૉપ પગ પર મૂકીને કામ કરવા:


જો રેગ્યુલર લેપટૉપને પગ પર મૂકીને કામ કરો છો તો તેની હીટ સ્ક્તૂટમ સુધી જાય છે. લૉંગ ટાઈમ સુધી આવું કરવાથી સ્પર્મ કાઉંટ ઘટે છે.

5. જંક ફૂડ:


રેગ્યુલર ડાઈટમાં બર્ગર પિજ્જા સેંડવિચ જેવા જંક ફૂડ લેવાથી બૉડીને પૂરતી માત્રામાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીન નહી મળે છે. એવા સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે.

Source

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

તમારી આ 5 ટેવ ઘટાડી શકે છે વીર્ય/સ્પર્મ કાઉંટ , અત્યારે જ વાંચો જરૂરી માહિતી

log in

reset password

Back to
log in
error: