18 વાત જાણો – તમારા દ્વારા આ ઉપાય કરવા થી પૈસા ની કમી નહિ આવે…અઢળક પૈસા કમાવવા હોય તો વાંચો

આજ ની આ ભાગ દોડ ભરેલા જીવન માં કોઈ પણ ને પૂછો તો આજ ઉતર મળશે કે ધન ની કમી ને કારણે હાલત ખરાબ છે. સવાર થી મોડા રાત સુધી કમર તોડ મહેનત કર્યા પછી પણ પરિશ્રમ ના અનુરૂપ ધન નથી મળતું. સમજ માં નથી આવતું કે એવું શું કરું કે ઘર- પરિવાર ની ગરીબી હંમેશા માટે દુર થઇ જશે અને ધન ની કોઈ કમી ન રહે. પરતું આજ સુધી કોઈ પણ એવી રીત કે ઉપાય નથી મળ્યો જેનાથી દરેક માનવી ના દિલ ની ધનવાન બનવાની મનોકામના પૂરી થઇ શકે અને તે એ વિચારવા લાગે છે કે કોઈ ઉપાય નથી જેનાથી નિર્ધનતા ના આ અભિશાપ થી મુક્તિ મળી શકે? તો મિત્રો તૈયાર થઇ જાવ આપના જીવન ના આ અભિશાપ ની મુક્તિ માટે. આજ અમે આપને જણાવશું કેટલાક એવા ઉપાય જેને અપનાવી ને આપ ધન ની કમી ની આ સમસ્યા થી હંમેશા માટે મુક્ત થઇ શકશો.

આ સમસ્યા થી મુક્તિ માટે આ ઉપાય કરવા અને આપના જીવન માં ધન ની અપાર વર્ષા થશે:

1-આપના ઘર ના દ્રાર પર શનિવાર એ તેલ નો દીવો પ્રગટાવો જયારે એ બુઝી જાય તો તેનું તેલ પીપળ ના વ્રુક્ષ પર ચઢાવું અને
તેલ ન રહે તો દીપક ને પીપળ માં અર્પિત કરવું.
2-દરેક મંગળવાર એ કંડે પર લોબાન રાખી ને પ્રજ્વલિત કરી અને પુરા ઘર માં તેનો ધૂપ કરવો.
3-પ્રતિદિન કોઈ જરૂરતમંદ ને કઈક દાન દેવું.
4-જયારે પણ સેલેરી લાવો તેમાં થોડું ધન પૂજા સ્થળ પર રાખી દેવું.
5-ઘર માં અવશ્ય તુલસી નો છોડ વાવવો.6-પૂજા ના સ્થળ પર દીપક પ્રગટાવી અને તેમાં મોહાલી નો દોરો અવશ્ય રાખવો તેનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
7-“ગો વલ્લ્ભાય સ્વાહા” આ મંત્ર નો જપ કરવા થી આર્થિક સ્થિતિ માં સુધાર થઇ શકે છે.
8-શનિવાર ના દિવસ રાત્રી ના સમયે એક નીંબુ લેવું અને તેમાં ચાર સાબુત લવિંગ સાબુત લઈને તે નીંબુ માં ગાળી દેવું. ધ્યાન રાખવું કે ત્રણ લવિંગ ના એક તરફ ત્રિભુજ ની રીતે ગાળવું અને એક લવિંગ બીજી તરફ એવું કરતા સમયે ‘ઓમ હનુમતે નમઃ’ મંત્ર નો ૨૧ વાર જપ કરવો અને આગળના દિવસ થી તેને હંમેશા આપની સાથે રાખવું અને જોવું કે કેવી રીતે તે તેની અસર દેખાડે છે. જેવો બીજો શનિવાર આવે આ નીંબુ ને હનુમાન જી ને અર્પિત કરી દેવું અને બીજું નીંબુ લઈને આ ક્રિયા દરમિયાન આવું સાત શનિવાર સુધી કરવું દરિદ્રતા નો નાશ થશે.
8-પ્રતિદિન તાંબા ના લોટો થી ઘર ના મુખ્ય દ્વાર પર પ્રાત જલ્દી ઉઠીને જળ છીડકવું અને ધન ની સમસ્યા થી નિજાત આ અત્યંત કારગર ઉપાય છે.9-દિવાળી એ લક્ષ્મી પૂજન પછી ઘર ના બધા ઓરડા માં શંખ અને ધંટી વગાડવી તેનાથી લક્ષ્મી માં પ્રસન્ન થાય છે અને ઘર માં ધન નો વાસ થાય છે.
10-લક્ષ્મી પૂજન ના સમય હલ્દી ની ગાંઠ રાખવી અને પૂજા પૂર્ણ થયા બાદ તેનાથી આપની તિજોરી કે તે સ્થાન પર જ્યાં આપ ધન રાખો છો ત્યાં રાખવી અને જોવો કેવો થાય છે ચમત્કાર.
11-શુક્રવાર ના રાત ના સમય ઘર ની છત પર ઉતર દિશા ના ખૂણા માં એક કપૂર પ્રગટાવું આપ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્ર નો જાપ કરવો. આ ઉપાય સાત શુક્રવાર સુધી કરવું અને જોવો કેવી રીતે થશે ધન વર્ષા.

12-દિવસ ભર જપતા રહેવું ‘જય હનુમાન જય શ્રી રામ’ આ મંત્ર ના સવા લાખ જાપ પૂર્ણ થતા જ આર્થિક સ્થિતિ માં અભૂતપૂર્વ સુધાર.

13-શુક્રવાર એ બજાર થી લોખંડ કે સ્ટીલ નું તાળું લાવવું ધ્યાન રાખવું કે તાળા ને ખોલવું નહિ. તેને ઘર લાવીને એક પેકેટ માં સુતા સમય એ આપના શયનકક્ષ માં રાખવું અને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી ને વગર બોલે આ તાળા ને કોઈ મંદિર માં રાખી આવવું. એવું કરતા સમય એ પાછળ વળી ને ન જોવું અને ઘર આવી જવું. એવું માનવા માં આવે છે કે જેવું કોઈ આને જોશે અને ખોલશે તો તે તાળા ને સાથ આપની કિસ્મત પણ ખુલી જશે.
14-‘ઓમ શ્રી નમઃ શ્રી કુષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા’ આ મંત્ર નો જાપ આપની કિસ્મત બદલી દેશે.
15-અશોક ના વ્રુક્ષ ના જડ ને ઘર લાવીને પૂજા ના સ્થાન પર, તિજોરી કે કબાટ માં રાખી, ધન ની કમી પૂરી થવા લાગશે.
16-અશોક ના વ્રુક્ષ માં પ્રતિદિન પાણી પીવડાવું પીપળ પર ચઢાવું, શીધ્ર લાભ થશે.
17-દરેક શનિવાર એ દૂધ માં કાળું તિલ નાખી પીપળ પર ચઢાવું, શીધ્ર લાભ થશે.
18-અશોક ના બીજ ને તાંબા ના તાવીઝ માં ધારણ કરી ગળા માં પહેરવું તેનાથી નિર્ધનતા ની સમસ્યા નું નિવારણ થશે. તેનાથી અતિરિક્ત વધુ માં પણ અનેક ઉપાય અને યુક્તિઓ છે તો ધન પ્રાપ્તિ માટે કરી શકાય પણ આજ બસ આટલું જ. આપના વિચારો થી અવશ્ય અવગત કરાવું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!