તમારા બાળપણની 7 રોમાંચક યાદગીરીઓ, જેને જોઇને ચોક્કસ તમે ભાવુક થઇ જાશો…અહી ક્લિક કરી જુવો

0

90ના દશકમાં જન્મેલા બાળકો કયારેય પણ આ યાદોને ભૂલી નહિ શકે.

જો તમે પણ 90ના દશકમાં જન્મ્યા છો તો અમે તમને એવી ચીજો યાદ અપાવીશું કે જે તમારા બાળપણ સાથે જોડાયેલી હોય. જેને જોયાબાદ તમને તમારું બાળપણ યાદ આવી જશે. અમુક એવી વસ્તુઓ પણ હોય છે જેને તમે ક્યારેય ભૂલી નથી શકતા. સ્કુલમાં મસ્તી કરવી, લોકોના ઘરની ઘંટી વગાળીને ભાગી જવું, વગેરે જેવી હરકતો યાદગાર બની જાતી હોય છે.

તમારા બાળપણની યાદોને તાજા કરવા માટે અમે તમારા માટે કઈક ખાસ યાદો જ લાવ્યા છીએ

1. શક્તિમાન:

આજ કાલ બાળકો જે સુપર હિરોસને જોઈ રહ્યા છે તેઓ આપણા ભારતના નથી. પણ શક્તિમાન તો તમે બધાએ જોયું જ હશે, શક્તિમાન આપણા દેશમાં બનાવામાં આવેલો સુપરહિટ શો હતો.

2. મોગલી:

આપણે બધા તે સમયે મોગલીના દીવાના હતા ને સાથે ગીત પણ ગાતા હતા, ‘ जंगल जंगल बात चली है पता चला है, चड्डी पहन कर फूल खिला है फूल खिला है’.

3. વિક્રમ અને વૈતાલ:

હર શનિવાર દરેક ને આ શો નો ખુબ ઇંતજાર રહેતો હતો. યાદ આવ્યું તમને તે વૈતાલનું વારંવાર હેરાન કરવું.

4. રીચી રીચ:

આ રઈસ છોકરાને કોઈ કેવી રીતે ભુલી શકે. આ શો ની ખાસ વાત એ હતી કે આ શો માં એક નાનો એવો છોકરો હતો જેની પાસે દુનિયાની હર સહુલીયત હતી.યાદ આવ્યું કાઈ?

5. ગલી ક્રિકેટ:

સાંજ થતા જ બેટ લઈને નીકળી જવું અને પોતાના મિત્રો સાથે કોસ્કો બોલ સાથે ક્રિકેટ રમવું. વગેરે ખુબ યાદગાર દિવસો હતા.

6. વરસાદ માં ફૂટબોલ:

હાલ તો બધા વરસાદના મોસમમાં ઘરની અંદર બેસીને ચેટીંગ કે ઇન્ટરનેટ પર પોતાનો સમય વિતાવીએ છીએ. પણ શું તમને યાદ છે તે દિવસોમાં વરસાદમાં બહાર જઈને મિત્રો સાથે ફૂટબોલ રમવાની મજા જ કઈક અલગ હતી.

7. યાદ છે આ ગેઈમ:

contra અને તેવી ઘણી અન્ય ફિલ્મો પણ છે જે બાળપણમાં આપણે પાગલોની જેમ રમતા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!