તૈમુરનો બર્થડે મનાવીને પરત ફર્યા સૈફ-કરીના, સાથે જ અન્ય બોલીવુડ સ્ટાર્સનો આવો હતો અંદાજ, જુઓ એઈરપોર્ટ પરના ફોટોસ….

0

સૈફ અલી ખાન અને કરીના કપૂર લાડકા દીકરા તૈમુરનો બર્થ-ડે મનાવીને પરત ફર્યા છે. ત્રણે દિલ્લી એઈરપોર્ટ પર એક સાથે નજરમાં આવ્યા હતા.

સૈફ અલી ખાન અને કરીના કપૂર દીકરા તૈમુર સાથે.

ગત દીવસોમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમુરનો જન્મદિવસ પટૌડીમાં ઉજવ્યો હતો. હાલ માં જ બન્ને એ સાથે મુંબઈ માટે રવાના થયા હતા. બંનેને દિલ્લી એઈરપોર્ટ પર જોવામાં આવ્યા હતા., તૈમુરને ખોળામાં લઈને આવતો સૈફ ખુબ થાકેલો નજરમાં આવી રહ્યો છે. સાથે જ કરીના બૈગ ઊંચકીને આવતી દેખાઈ આવે છે. સાથે જ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પણ મુંબઈમાં થનારા રીસેપ્શન માટે રવના થયા હતા. તે બન્ને પણ દિલ્લી એઈર પોર્ટ પર જોવા મળ્યા હતા. બન્નેનું રીસેપ્શન મુંબઈમાં 26 ડીસેમ્બર ના રોજ આયોજિત કરવામાં આવશે. તેના સિવાય મુંબઈ એઈરપોર્ટ પર બીજા અન્ય સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.

જુઓ એઈરપોર્ટ પર આ બોલીવુડ સ્ટાર્સનો અંદાજ.

દીકરા તૈમુર સાથે સૈફ અલી ખાન.

સૈફ અલી ખાન, કરીના કપૂર અને તૈમુર.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.

માતા બબીતા અને કરિશ્મા પોતાના બાળકો સાથે.

ઋત્વિક રોશન.

સુજૈન ખાન.

સોનાક્ષી સિંહા.

શ્રેયશ તલપડે.

આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપડા.

Source

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!