તૈમુર ના પિતા બનવા માગતા હતા રણવીર સિંહ, કરીના કપૂર ને લાગ્યો ઝટકો, વાંચો અહેવાલ

0

બૉલીવુડ એક્ટર સૈફ અલી ખાન અને કરીના કપૂર નો લાડલો તૈમુર મોટા ભાગે મીડિયા માં છવાયેલો રહે છે. જેને લીધે હવે તૈમુર મીડિયા ની સામે બોલતા પણ નજરમાં આવે છે. ઘણીવાર તૈમુર નો વિડીયો પણ વાઇરલ થાય છે જેમાં તૈમુર મીડિયા ને હેલો કહેતા નજરમાં આવે છે. તૈમુર ના અત્યારે પણ ઘણા ફેન્સ છે. જો કે આ લિસ્ટ માં સૌથી પહેલું નામ આવે છે રણવીર સિંહનું. કરન જોહર ના ચેટ શો દરમિયાન કોફી વિદ કરન-6 માં રવિવારે આ વાતનો ખુલાસો થયો છે. એટલું જ નહીં રણવીર સિંહે કહ્યું કે તે તૈમુર ના પપ્પા બનવા માંગે છે. જો કે તે રિયલ લાઈફ માં નહીં પણ ઓન સ્ક્રીન પર પિતા બનવા માગે છે.રવિવાર ના રોજ કરન જોહર ના આ શો માં અક્ષય કુમાર અને રણવીર સિંહ પહોંચ્યા હતા. આ મૌકા પર કરને રણવીર ને પૂછ્યું કે,’જો તમને કોઈ એક ખાન સાથે કામ કરવાનો મૌકો મળે તો તમે કોની સાથે કામ કરવાનું પસંદ કરશો-શાહરુખ ખાન, સલમાન ખાન કે આમિર ખાન. તો આ પ્રશ્ન નો જવાબ આપતા રણવીર સિંહ એ કહ્યું કે ‘શું હું કોઈ અન્ય ખાન નું નામ લઇ શકું”. તૈમુર! જયારે તૈમુર એક્ટર બનશે ત્યારે હું તેના પિતા નો રોલ કરવા ઈચ્છીશ, અને તે મારા બુઢાપા નો સહારો બનશે. આ સવાલ નો જવાબ સાંભળી ને કરન જોહર અને અક્ષય કુમાર ને પણ જટકો લાગ્યો હતો.
જો કે જયારે સૈફ ને પણ આ વાતની જાણ થાશે ત્યારે તેને પણ મોટો જટકો જરૂર લાગશે. જણાવી દઈએ કે રણબીર કપૂર પણ તૈમુર ના દીવાના છે. રણબીર કપૂરે પણ એક ઇન્ટરવ્યૂ માં તે ખુલાસો કર્યો કે તે ખુદ પણ તૈમુર ના ફૈન છે અને જેવી જ તેની નવી નવી તસ્વીરો મીડિયા પર પોસ્ટ થાય છે તે બસ તેને જોયા જ રાખે છે.   Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here