તૈમુર ક્યૂટ અંદાઝમાં માનવો સ્વતંત્રતા દિવસ, ઝંડો લહેરાવતો તસવીરો આવી સામે- ક્લિક કરી જુવો PHOTOS

0

બૉલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી કરીના અને સેફ નો લાડલો તૈમુર ની સ્પેશિયલ તસવીરો સામે આવી. આ તસ્વીરોમાં તૈમુર સ્વતંત્રતા દિવસ પર ઝંડો લહેરાવતો નજર આવ્યો.આ દરમિયાન નાનકડો તૈમુર તિરંગો વળી ટીશર્ટ અને હાથમાં ઝંડો હોય એવો ક્યૂટ અંદાઝમાં નજર આવે છે. એમ જોવા જઈએ તો એનો દરેક અંદાઝ લોકોને પસંદ છે પણ આ ફોટોસ તો ફેન્સ એ ખુબ જ પસંદ કર્યા…ખરેખર તેમૂરની ફેન ફોલોવિંગ પણ ગજબ છે.

તમને જણાવી દઈએ કે તૈમુર ની ઓળખ માટે મમ્મી કરીના કપૂર કે પાપા સેફ અલી ખાન ના નામ ની જરૂર નથી પડતી બસ તૈમુર નામ જ કાફી છે. જયારે જયારે એના ફોટોસ આવે છે ત્યારે અમુક જ મિનિટોમાં તસવીરો વાઇરલ થઇ જાય છે …

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!