ન્યુ યર પર દોસ્તો સાથે સ્વિટ્ઝર્લેન્ડ માં રજાઓ મનાવી રહ્યા છે સૈફ-કરીના, જુઓ તસ્વીરો….

0

કરીના અને સૈફ અલી ખાન એક વાર ફરી નવા વર્ષ નું જશ્ન મનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા છે.  ટ્ઝરલેન્ડ નું gstaad સૈફ-કરીના ની પ્રિય જગ્યા છે. બંને વર્ષ માં બે વાર રજાઓ મનાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ તો જાય જ છે.એકવાર ફરી તેઓ દીકરા તૈમુર ની સાથે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. બરફ માં તૈમુર નાના સ્લેજ માં બેઠેલા છે. સૈફ-કરીના પોતાના મિત્રો ની સાથે અહીં ગયા છે એવામાં તૈમુર ને પણ એક ફ્રેન્ડ મળી ગયો છે.આગળના વર્ષે પણ સૈફ કરીના દીકરા તૈમુર ને લઈને નવા વર્ષના જશ્ન માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા.
સૈફ અને કરીના પહેલા લંડન જાવા માટે રવાના થયા હતા અને ત્યાં એક દિવસ વિતાવ્યા પછી સ્વિટ્ઝરલેન્ડ માટે રવાના થયા હતા.અમુક દિવસો પહેલા જ સૈફ કરીના કેપ ટાઉન ગયા હતા. 20 ડિસેંબર ના રોજ તેઓએ કેપટાઉન માં તૈમુર નો જન્મ દિવસ ઉજવ્યો હતો અને હવે 5 દિવસ પછી દીકરા તૈમુર ની સાથે સ્વિટ્ઝરલેન્ડ માં ગયા હતા.25 ડિસ્મેબર ની રાતે કરીના અને સૈફ લંડન માટે નીકળા હતા. લંડન જાતા પહેલા સૈફ અને કરીના ને પરિવાર ની સાથે પાર્ટી કરી હતી. ક્રીસમસ ના મૌકા પર પૂરું કપૂર ખાનદાન એક સાથે નજરમાં આવ્યું હતું.પરિવાના લોકો સાથે તૈમુર મસ્તી ભરેલા મૂડમાં દેખાઈ રહ્યા છે, આ મૌકા પર તૈમુર અને પિતા સૈફ એ મેચિંગ બ્લુ કલરના કપડા પહેરી રાખ્યા હતા જયારે કરીના સફેદ રંગ ના ટોપમાં નજરમાં આવી હતી.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here