સ્વાસ્થ્ય માટે ઝેર જેવું કામ કરે છે આ ખાવા ની 7 વસ્તુઓ, બની જાય છે ઝેર , અત્યારે જ વાંચો આર્ટિકલ

0

આ સાત ખાવા ની વસ્તુઓ બની જાય છે ઝેર , એનાથી બચો.
1
જાણી ને હેરાની થશે કે ફ્રીઝ માં કરેલ જાંબુ એટલે કે ફ્રીઝ માં રાખી ને જમાવેલ જાંબુ ખાતરનાખ બની શકે છે. એના સિવાય દાડમ ના દાણા ને જમાવી ને રાખવા માં આવે તો એ હેપેટાઇટીસ એ ને આમંત્રણ આપી શકે છે.

2
બટાટા જેનું શાક તમે રોજ બનાવી ને ખાઓ છો એ પણ ખાતરનાખ નીવડી શકે છે. ઘણો સમય તડકા માં રાખેલ બટાટા ની ત્વચા/છાલ સોલનાઇન બની જાય છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાખ બની શકે છે. એનાથી થી બટાટા ની છાલ લીલા કલર ની બની શકે છે. જો તમે બટાટા નું સલાડ બનાવી ને ખાઓ છો તો એ વાત નું ધ્યાન રાખજો કે એ રેફ્રીજેટર માં રાખેલ હોય, નહીં તો એ પણ ખતરનાખ બની શકે છે.

3
સેન્ડવીચ માં ચીઝ સ્લાઈસ લગાવી ને ખાવા નું કોણ પસંદ નથી કરતું ? પનીર ઘણા લોકો ને પસંદ હોય છે પણ તમને જાણી ને હેરાની થશે કે પનીર પણ ખતરનાખ બની શકે છે. જો તે પશ્ચરાઇજ ન હોય. જ્યારે બહાર થી વસ્તુઓ ખરીદી દો તો પશ્ચરાઇજ્ડ નું લેબલ જોવા નું ન ભૂલતા. એની સાથે એ વાત નું પણ ધ્યાન રાખો કે પનીર હંમેશા ફ્રીઝ માં જ સ્ટોર કરી ને રાખવું.

4
લીલા પાંદડા ના શાકભાજી ને જો સાચી રીતે રાખી ને એની સાફ સફાઈ ન કરવા માં આવે તો તે ખતરનાખ બીમારી ફેલાવી શકે છે . એ શાકભાજી ને ખરીદ્યા બાદ સાફ હાથો અને સાફ પાણી થી ધોઈ નાખો અને અલગ ચાકુ થી કાપો.

5
ઈંડા ને કાચા ખાવા વાળા થઈ જાઓ સાવધાન એ સાવસ્થ્ય ને નુકશાન કરે છે. એવી કોઈ વસ્તુઓ ન ખાઓ જેમાં કાચા ઈંડા નો ઉપયોગ થતો હોય.

6
આ જ હાલ ટુના માછલી નો પણ છે. એને સારી રીતે પકાવી ને ખાઓ.

7
ફળો ના રસ ને વધુ સમય સુધી ના રાખો. એને કાઢી ને તુરંત પી જાઓ. ત્યાં જ પેક જ્યુસ ફ્રીઝ માં રાખો . વધુ સમય માટે બહાર ન રાખો , બગડી જશે.સ્વાસ્થ્ય મા

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here