સૂતી વખતે તકીયાની નીચે રાખો લસણ ની એક કળી, પછી જુઓ કમાલ…..ખાસ જરૂરી વાત જાણો

0

આજકાલના વ્યસ્ત અને ભાગદોડ ભરેલા જીવનમાં થકાન અને તણાવ હોવી સામાન્ય વાત છે. પણ જો આ થકાન અને તણાવને દૂર કરવામાં ન આવે તો કોઈ ને કોઈ ગંભીર બીમારી આપણા માટે તૈયાર થઇ જાતિ હોય છે. ખુદને એકદમ ફ્રેશ અને સ્ફૂર્તિલા રાખવા માટે સારી રીતે ઊંઘ આવવી ખુબ જ જરૂરી છે. તમને કદાચ જાણ નહીં હોય લસણ તમને બેહતર ઊંઘ લાવવામાં મદદગાર સાબિત થઇ શકે છે.

માટે અનિંદ્રા ને દૂર કરવા માટે આજે અમે તમારા માટે લસણનો એક એવો નુસખો લઈને આવ્યા છીએ જે તમારી થકાન અને તણાવને દૂર કરવામાં માં અસરદાર સાબિત થશે.1. અનિંદ્રાથી રાહત:
તમને જાણવી દઈએ કે લસણમાં પ્રચુર માત્રામાં ઝીંક હોય છે જેની ખુશ્બુ મગજમાં સુરક્ષાની ભાવના ઉત્પન્ન કરે છે. જયારે રાતે તકિયાની નીચે તેની કળી રાખીને ઊંઘશો તો મગજ શાંત રહેશે અને સારી ઊંઘ આવશે.

2. થકાવટ:ઊંઘ સારી આવશે તો થકાવટ પણ દૂર રહેશે તો તમારે પણ દિવસભરની થકાનને મહેનત કર્યા વગર જ ઉતારવી છે તો તમે આ નુસખાનો લાભ ઉઠાવી શકો છો.

3. શરીરમાં ઝીંક:તકીયાની નીચે લસણ રાખવાનો એક ફાયદો પણ એ છે કે જો તમારા શરીરમાં ઝીંકની ખામી છે તો આ તમારી એ ખામીને પણ પૂરું કરી શકે છે, તેનાથી ઈંસોમીયાની પરેશાની પણ દૂર થઇ જશે.

4. ખરાબ સપનાઓ:લસણનો પ્રયોગ દુષ્ટ આત્માઓ ને દૂર રાખવા માટે કરવામાં આવે છે માટે જો તમને રાતે ખરાબ સપના આવે છે તો આ નુસ્ખો જરૂરથી અપનાવો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here