સુતા પહેલા પુરુષો રોજ ખાઓ 2 એલચી, મોટાપો કમ હોવાની સાથે-સાથે દુર થશે ઘણી એવી કમજોરી, જાણો વિગતે…..

0

લીલી એલચી માઉથ ફ્રેશનરથી લઈને ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ખાસ વાત એ છે કે રોજાના તેનું સેવન કરવાથી પુરુષોની શારીરિક કમજોરી દુર થવાની સાથે સાથે મોટાપો પણ દુર કરે છે. આજે અમે તમને એલચીના એવા જ અમુક ફાયદાઓ કહેવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને પોતાની દરેક શારીરક સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. 1. મોટાપો:  જો તમારું પેટ બહાર નીકળેલું છે અને તેને અંદર કરવા માગો છો તો રાતે 2 એલચી ખાઈને ગરમ પાણી પીઓ. જેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન B1, B6 અને વિટામીન C બોડીની અતીરક્ત ચરબીને પીગળાવી નાખે છે અને તેમાં મોજુદ ફાઈબર અને કૈલ્શિયમ વજન પણ કંટ્રોલમાં રાખે છે.
2. પુરુષોની કમજોરી દુર કરવામાં મદદગાર:રોજાના રાતે સુતા પહેલા એલચીનું સેવન પુરુષો માટે સારું માનવામાં આવે છે. તેનાથી પુરુષોની નપુંસકતા ધીમે ધીમે નષ્ટ થઇ જાય છે. તેને ગરમ પાણી કે પછી દૂધની સાથે પીઓ.
3. બ્લડપ્રેશર કરે છે નિયંત્રિત:એલચી બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરવામાં પણ ખુબ મદદગાર છે. જેમાં પોટેશિયમ અને ફાઈબર ખુબ સારી માત્રામાં હોય છે જે બ્લડ સર્ક્યુલેશનને બરાબર બનાવી રાખે છે.
4. યુરીન ઇન્ફેકશનમાં આપે છે રાહત:એલચીને રોજાના ખાવાથી યુરીન ઇન્ફેકશનથી પણ રાહત મળે છે. તે યુરીનને વધારવામાં સહાયતા કરે છે સાથે જ તેનાથી ઇન્ફેકશન પણ જલ્દી ઠીક થઇ જાય છે.
5. હાજ્માં કરે છે દુરસ્ત:મોટાભાગે લોકો ઉલ્ટું-ફુલટુ ખાઈ લેતા હોય છે તેનાથી તેઓનુ પાચન બગડી જતું હોય છે. એવામાં એલચી તમને આ સમસ્યાથી રાહત અપાવી શકે છે. રોજાના તેને ખાવાથી તમારું પાચન ઠીક રહેશે. એલચીનું સેવન કરવાથી પેટ સંબંધી સમસ્યા જેવી કે ભૂખ, એસીડીટી, ગૈસ, છાતીમાં જલન, કબ્જ વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
6. વાળની મજબૂતી:રાતે બે એલચી ખાઈને પાણી પીવાથી વાળની ઝડો મજબુત બને છે. વાળ ખરવું બંધ થઇ જાય છે અને તે વાળને કાળા અને ઘના પણ બનાવે છે. તેનાથી વાળનો ડેન્ડ્ર્ફ પણ દુર થઇ જાય છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.