રાત્રે સૂતા પહેલાં કરશો આ 10 કામ, તો જલ્દીથી ઘટશે તમારું વજન ….મહત્વની માહિતી વાંચો

0

જલ્દી વજન ઉતારવાના ઉપાય :

આજના જમાનામાં દરેક લોકો મોટાપાની સમસ્યાથી ખુબ જ પરેશાન છે.મોટાપાથી માત્ર પર્સનાલિટી પરની સાથે સાથે શરીરના સ્વાથ્ય પર અસર પડે છે અને અનેક બીમારીઓને આમંત્રણ મળે છે. મોટાપાથી છુટકારો મેળવવા લોકો નિયમતી કસરત ઉપરાંત ડાયટિંગની ખાસ કાળજી રાખે છે. જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગો છો તો અમે આપેલ ટીપને રાત્રે સુતા પહેલા ફોલો કરો.સુતા પહેલા આ ટીપનું પાલન કરવાથી વધારા ની ચરબી બળી જશે અને શરીરનો વધેલો વજન ઘટાડા માટે  મદદરૂપ થશે.

દહીં ખાવો

રોજ રાત્રે સુતા પહેલા એક વાટકી ઓછા ફેટ વાળું હનું સેવન કરો જેથી તે કેરીપ્રોટીન બનાવી વજન ઘટાડવામાં મદદ કરશે.

અને શરીરની નબળાઈને પણ દૂર કરશે અને પાચનતંત્રને વધુ સારું બનાવશે.

રાત્રે ગ્રીન ટી પીવો

ગ્રીન ટી માત્ર મોટાપા જ નહિ પણ કેન્સર જેવી બીમારી પણ શરીર થી દૂર રાખે છે,એટલે રાત્રે સુતા પહેલા એક કપ ગ્રીન ટી ફરજીયાત પીવો.જેથી શરીર ની ચયાપચન માં વધારો થઇ છે અને ચરબી ઉતરવા ની પ્રક્રિયા પુરી આખી રાત ચાલે છે.

રાત્રે જમ્યા પછી અડધો કલાક ચાલવું

સવારે કસરત કરવાની સાથે સાથે રાત્રે ચાલવું એટલું જ જરૂરી છે.જમ્યા પછી ત્રીસ મિનિટ નિયમત ચાલવા થી મોટાપા ની સમસ્યા થી આઝાદી મળી શકે છે.રાત્રે ચાલવા થી ખોરાક પછી જાય છે અને વધારા ની ચરબી બળી જાય છે.

રાત્રે સુતા પહેલા 10 મિનિટ માટે સ્ટ્રિચિગ અથવા શવાસન જેવી હળવી કસરત કરો જેનાથી મોટાપો દૂર થશે અને શરીર ના મસલ્સ મજબૂત થશે.

અંધારામાં સૂવું 

આ સાંભળી ને કદાચ નવાઈ લાગશે તમને પરંતુ તે હકીકત છે,વાસ્તવ માં ઊંઘ માં મેલાટોનિક હોર્મોન્સ શરીર ની બ્રાઉન ચરબી બનાવે છે.જેનાથી કેલેરી બળી જાય છે.અંધારા માં સૂવાથી શરીર ને હળવાશ લાગે છે અને વધારે માં વધારે મેલેટોન ઉત્પન્ન થઇ છે.જેથી વજન ઘટે છે.

રાત્રે લીલા મરચા ખાવ

લીલા મરચા માંથી મળતા કેપ્સિસીન ઘટક બળતરા ઉત્પન્ન કરે છે અને ભૂખ ઘટાડે છે.જેનાથી શરીર ની ઉર્જા ની માત્ર વધે છે અને વધારા ની ચરબી બળી જાય છે.જેથી રાત્રે જમવા ના સમયે લીલા મરચા નું સેવન જરૂર કરો.

પુરી ઊંઘ કરો

સારી ઊંઘ લેવાથી શરીર ની ચયાપચય વધે છે,અને શરીર ની ચરબી બળે છે.તેથી તણાવ માટે ના જવાબદાર હોર્મોન્સ ઉત્પન્ન તથા નથી.જેથી વજન જલ્દી ઓછું થાય છે.જો નીંદર ના આવે તો હળવાશ થવા ગીત સાંભળો,ગરમપાણી થી નાહો

બાફેલા ચણા

ચણા માં ભરપૂર પ્રમાણ માં ફાઈબર,પોટેશિયમ અને વિટામિન બી 6 હોય છે.તમે રાત્રે સુતા પહેલા 20-25 ગ્રામ ચણા ખાઈ શકો છો.આમાં ટામેટા,કાકડી, અને ચપટી મીઠું અને બે ચાર ટીપા લીંબુ ના ટીપા નાખી ખાવ જેથી વજન ઓછું થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here