સુષ્મિતા સેન એ શેયર કરી પોતાના જન્મ દિવસ ની તસ્વીરો, બોયફ્રેન્ડ સાથે જોવા મળી કેમેસ્ટ્રી…5 Photos જુવો

0

બૉલીવુડ ની અભિનેત્રી સુષ્મિતા સેન, મૉડેલ અકેટ્રેસ રોહમન સાથે ના રિલેશન ને લઈને ચર્ચા માં છે. ઘણા સમયથી સુષ્મિતા ને રોહમન ની સાથે જોવામાં આવી રહી છે. હાલમાં જ તેમણે પોતાનો 43 મોં જન્મદિવસ ઉજવ્યો હતો. હવે તેમણે પોતાના જન્મદિવસ ની તસ્વીરો શેર કરી છે.આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે. તસવીરો માં બોયફ્રેન્ડ ની સાથે સુષ્મિતા ની બોન્ડિંગ દેખાઈ રહી છે. અમુક તસ્વીરો માં સુષ્મિતા ની માં અને દીકરીઓ પણ નજરમાં આવી રહી છે. સુષ્મિતા દરેક વર્ષ 19 નવેમ્બર ના રોજ પોતાના જન્મદિવસ ની ઉજવણી કરે છે.

તસ્વીરો માં સુષ્મિતા રોહમન ને ગળે મળી રહેલી જોવામાં આવી રહી છે. સુષ્મિતા એ પુરા પરિવાર અને રોહમન ની સાથે પોતાનો બર્થ ડે ખુબ એન્જોય કર્યો હતો.જણાવી દઈએ કે આગળના દિવસોમાં સુષ્મિતા ના બર્થ ડે પર રોહમન એ એક ખાસ તસ્વીર શેયર કરીને પોતાના પ્રેમ ને જાહેર કર્યું હતું.તેના પછી રોહમને સુષ્મિતા ને એક શાનદાર ગિફ્ટ પણ આપ્યું હતું. આ ગિફ્ટ રોહમન નો બદલાયેલો લુક હતો. તેમણે પોતાના ઈનસ્ટાગ્રામ પર એક તસ્વીર ને પોસ્ટ કરતા લખ્યું કે.”સુષ….તું ઇચ્છતી હતી કે હું ક્લીન શેવ માં દેખાવ, જો તે થઇ ગયું”.   જણાવી દઈએ કે સુષ્મિતા એ આ વર્ષ ની દિવાળી પણ રોહમન ની સાથે જ મનાવી હતી, તસ્વીરો માં દેખાઈ આવે છે કે સુષ્મિતા રોહમન ની સાથે ખાસ, મજબૂત અને સિરિયસ રિલેશન માં છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here