સૂર્યગ્રહણ 2018: આ છે તે 5 ભાગ્યશાળી રાશિઓ જે ગ્રહણ માં બની શકે છે માલામાલ….

0

13 જુલાઈ 2018 ના રોજ અષાઢ મહિનાની અમાવસ્યા છે અને આ વખતની અમાવસ્યા પર આંશિક સૂર્ય ગ્રહણ પણ લાગવાનું છે. પણ આ ગ્રહણ ભારતમાં જોવા નહિ મળે. આ ગ્રહણ પુનર્વસુ નક્ષત્ર અને હર્ષણ યોગમાં થશે. ગ્રહણ ભારતીય સમયાનુસાર 13 જુલાઈ ની સવારથી કર્ક લગ્ન અને મિથુન રાશિમાં લાગશે. ગ્રહણ દરમિયાન મિથુન રાશિમાં સૂર્ય અને ચન્દ્રમાં બંને રહેશે. આ વખતે સૂર્ય ગ્રહણ 5 રાશિઓ માટે ખુબ જ ભાગ્યશાળી રહેવાનું છે.

1. મેષ રાશિ:ગ્રહણ આ રાશિના જાતકો માટે અઢળક સુવિધાઓ લાવશે. આર્થિક સંપન્નતાનો યોગ બની રહે છે. વૈજ્ઞાનિક જીવનમાં સુધાર થાશે. અચાનક ક્યાંકથી ધનલાભ થવાનો સંકેત છે.

2. મિથુન રાશિ:યાત્રાનો યોગ બની રહે છે. શુભ સમાચાર મળી શકે તેમ છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવતો જણાશે. નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત આવી શકે છે.

3. તુલા રાશિ:ગ્રહણના તુલા રાશિ વાળા લોકો માટે સૌથી વધુ ફાયદો મળવાનો સંકેત છે. આર્થિક મુનાફા નો યોગ પણ બની રહે છે. પરિવારમાં ખુશી પૂર્વક જીવન વીતશે.
4. મકર રાશિ:કામમાં સફળતા મળવાનો યોગ છે, બગડેલા કામ બનતા જણાશે. સામાજિક માન-પ્રતિષ્ઠા માં વૃદ્ધિ થશે. સારી નોકરીના ઘણા અવસર મળશે.

5. સિંહ રાશિ:માતા લક્ષમીની વીશેષ કૃપા સિંહ રાશિના લોકોને મળવાની છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થાશે. કાનૂની મસલોમાં સફળતા પ્રાપ્ત થશે જેનાથી તમને ધન પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!