સૂર્યાસ્ત સમયે ન આપો દાન આ 5 વસ્તુઓ ભૂલથી પણ કોઈને, નહીતર બની જશો દરીદ્ર….

0

માન્યતાઓ અનુસાર, દાન કરવું એ હંમેશાં પુણ્યનું કાર્ય તરીકે માનવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ છે કે જે તમને સૂર્યાસ્ત સમયે દાન કરશો તો તમને નુકશાન થઈ શકે છે. તે તમારી નાણાકીય સ્થિતિને નબળી બનાવી શકાય છે.

જો તમારે તમારું ઘર ધન દૌલતથી ભરેલું રાખવું હોય, તો તમારે આ બાબતો વિશે તમારે જાણવું જ જોઇએ. ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેનું સૂર્યાસ્ત સમયે દાન કરવામાં નથી આવતું ..

આ વસ્તુઓને દાન આપવાથી બચીને રહેવું :

લસણ-ડુંગળી :

સંધ્યા ટાણે ડુંગળી અને લસણ આપવાનું ટાળો, તેઓનો સમબ્ધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. કેતુ ગ્રહને ઉચ્ચ શક્તિનો માલિક છે. આ સાથે જ આ બધાનો સમબંધ જાદુ ટોણાં સાથે પણ છે. તેથી, ડુંગળી-લસણ એક સારા શુકન માનવામાં આવતા નથી.

ન આપો કોઈને ધન :

એવું માનવામાં આવે છે કે સાંજના સમયે લોકો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે આ સમયે લક્ષ્મીજી ઘરમાં પધારે છે. તો આ સમયે લક્ષ્મીને કોઈને આપવી ઉચીત નથી.

આ દાન આપવાથી ગુરુ બને છે કમજોર :લાલ કિતાબના જણાવ્યા અનુસાર, જેનો ગુરુ મજબૂત અને સારો છે, તેમને ગુરુવારે એમાય ખાસ કરીને સાંજ દરમિયાન હળદર કોઈને પણ આપવી જોઈએ નહીં. આ દિવસે હળદર આપવાથી ગુરુ નબળો પડે છે, જ્યારે સંપત્તિ અને વૈભવમાં ઘટાડો થાય છે.

ના કરો આ વસ્તુનું દાન

પુરાણો અનુસાર, દૂધને લક્ષ્મી અને વિષ્ણુથી સંબંધિત માનવામાં આવે છે. આ તે જ કારણ છે કે તે સાંજે કોઈને પણ સંધ્યા કાલે તેનું દાન આપવાનું એ સારું તો નથી જ . એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની બરકત દૂર થતી જાય છે. ઘરની સુખ, શાંતિ માટે સાંજે દૂધનું દાન કરવું જોઈએ નહીં.

આ વસ્તુના દાનથી સર્જાશે ધનની કમી :
જ્યોતિષવિદ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે શુક્રથી દહીં સંબંધ છે., શુક્રને સુખ અને વૈભવના વૈભવનો કારક પણ માનવામાં આવે છે. તેથી, સૂર્યાસ્ત સમયે કોઈકને પણ દહી આપવું જોઈએ નહી, તે આપીશી તો સુખ અને વૈભવ ઘટશે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here