સવારે સૂર્યદેવને જળ ચઢાવવાના છે અદભૂત ચમત્કારિક ફાયદા !! વાંચો આર્ટિકલ

0

જ્યોતિષશાસ્ત્રમાં આત્માને સૂર્યનો કારક માનવામાં આવ્યો છે. એટ્લે જ જો રોજ સવારે સૂર્યને જળ ચઢાવવામાં આવે તો આત્માની શુદ્ધુ સાથે આત્મબળ પણ મજબૂત બને છે. સૂર્યનું આપના સમાજમાં વિશેષ મહત્વ છે. કેમકે આપણે તેને ભગવાન માનીએ છીએ. તો ચાલો આવો આજે જોઈએ સૂર્યને જળ ચઢાવવાથી થતાં ફાયદા .
સૂર્યને નિયમિય જળ ચઢાવવાથી તેનો પ્રભાવ આપણાં શરીરમાં જોવા મળે છે. શરીર ઉર્જા વાન બને છે ને કાર્ય સ્થળ પર પણ લાભ જોવા મળે છે.

એવી પણ માન્યતા છે કે જો તમારી કુંડળીમાં સૂર્યદેવ ની સ્થિતિ મજબૂત હોય તો તમારા પર સૂર્ય દેવાની કૃપા થશે જ. આવા જાતકને બધી બાજુથી ફાયદો થશે જ. જો રોજ જળ ચઢાવવામાં આવે તો પણ તમારા પર સૂર્ય નારાયણ દેવાની કૃપા ડબલ થશે ને અઢળક ફાયદા પણ.સૂર્ય નારાયણ દેવને જળ ચઢાવવાથી સફળતા તમારી સામે ચાલીને આવશે.

રોજ આ નિત્ય ક્રમ બનાવવાથી ક્યારેય સંકટનો સામનો કરવો પડતો નથી. જીવનની બધી જ બધાઓ ટળી જાય છે.
જો તમારી કુંડળીમાં ગ્રહ દોષના કારણે તમે હેરાન પરેશાન થઈ રહ્યા હોય તો જળ ચઢાવવાથી એકદમ શાંતિ થઈ જશે.
તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે, સાથે સાથે કામમાં પ્રગતિ કરાવે છે.

જો સૂર્ય ભગવાન તમારા પર પ્રસન્ન થશે તો તમારું જીવન ખુશીઓથી ભરી જશે.

સૂર્યનારાયણને જળ ચઢાવવાથી શરીરને થતાં લાભ :

સૂર્યના કિરણોથી શરીરમાં ઉર્જા મળે છે. અને શરીરને ઉર્જા મળવાથી શરીરના અંગો જેમકે આંખ, કાન,હૃદય લીવર વગેરેની કાર્ય કરવાની ક્ષમતા વધે છે. જેના કારણે વ્યક્તિ બીમારીથી દૂર રહે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here