સુરતમાં વહેંચાઈ રહી છે સોનાની પરત ચઢાવેલી મીઠાઈ, જાણો તેની ખાસિયત, અને કિંમત તો બાપ રે બાપ…..

0

રક્ષાબંધનના તહેવાર ને લઈને બજારોમાં રોનક દેખાવા લાગી છે. રંગ-બેરંગી રાખડી દુકાનો પર દેખાવા લાગી છે. કપડાની દુકાનો પર પણ રોનક જોવા મળી રહી છે તો મીઠાઈ ની દુકાનોમાં પણ ભીડ તો લાગવાની જ છે. એનો જ એક નમૂનો ગુજરાતના સુરત જિલ્લા માં જોવા મળ્યો છે. સુરતની આ દુકાન પર ખાસ પ્રકારની મીઠાઈ દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

9000 રૂપિયા કિલોમાં વહેંચાઈ રહી છે મીઠાઈ:સુરતમાં એક મીઠાઈની દુકાન પર 9000 રૂપિયા કિલો મીઠાઈ વહેંચાઈ રહી છે. જેના વિશે ગ્રાહકો ને હેરાની જતાવતા કહ્યું કે આટલી કિંમત ની મીઠાઈ પર વિશ્વાસ જ નથી આવી રહ્યો. દુકાન પર લોકોએ જણાવ્યું કે મીઠાઈ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી માનવામાં આવે છે. ગ્રાહકોએ ઉમ્મીદ જતાવી છે કે આ મીઠાઈથી લોકોને ફાયદો મળશે.

’24 કેરેટ મીઠાઈ મૈજિક’ છે દુકાનનું નામ:જો કે આ મીઠાઈની ખાસિયત વિશે વાત કરીયે તો તેના પર સોનાની પરત ચઢાવામા આવેલી છે. સુરતની આ દુકાનનું નામ 24 કેરેટ મીઠાઈ મૈજિક છે. દુકાનના માલિકે જણાવ્યું કે લોકો દ્વારા આ મીઠાઈ ને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ગોલ્ડ સ્વીટ્સ ના નામથી ફેમસ આ મીઠાઈની દુકાનમાં આવનારા દરેક કોઈને તે પોતાના તરફ આકર્ષિત કરે છે.

લોકોને ખુબ જ પસંદ આવી રહી છે આ મીઠાઈ:દુકાનદારે કહ્યું કે આ મીઠાઈ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આ મીઠાઈને લઈને લોકોમાં ખુબ જ ઉત્સુકતા છે અને તેને રક્ષાબંધનમાં ખાસ મૌકા માટે તૈયાર કરવામાં આવેલી છે. જો કે પહેલા તો લોકોને સમજમાં નોતું આવતું કે આખરે આ મીઠાઈ માં એવું તે વળી શું છે કે તેની કિંમત આટલી બધી છે, પછી લોકોને અસલ કારણની જાણ થઇ.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here