સુપરસ્ટાર રજનીકાંતની દીકરીઓ નથી કોઈથી કમ, સુંદરતા એવી કે બોલીવુડની અભિનેત્રીઓ પણ પડી જાય છે જાખી, જુઓ તસ્વીરો……

0

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે બૉલીવુડ ઇન્ડિયાની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. એવામાં અહીં દરેક દીવે કોઈને કોઈ નવા સ્ટાર્સ લાઇમલાઇટમાં રહેતા જ હોય છે. તમને એ જાણીને હેરાની લાગશે કે બોલીવુડમાં હાલના દિવસોમાં નવા નવા ચેહરાઓ આવતા રહે છે. તેઓમાં ખુબ જ ઓછા ચહેરા એવા હોય છે જેઓ દુનિયાનું દિલ જીતવામાં કામિયાબ બની શકે છે. તેમાંના જ એક કલાકાર સાથે આજે અમે તમને રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું માત્ર નામ જ પૂરતું છે. આજે અમે વાત કરી રહયા છે સુપરસ્ટાર રજનીકાંત ની.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રજનીકાંત સાઉથ ઇન્ડિયન ફિલ્મોની સાથે સાથે બોલીવુડના પણ જાણિતા સ્ટાર માનવામાં આવે છે. રજનીકાંત ની રોબોટ ફિલ્મમાં તેની ઐશ્વર્યા રાઈ સાથેની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદમાં આવી હતી. જણાવી દઈએ કે રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. પણ ફિલ્મોમાં આવ્યા પછી તેમણે પોતાનું નામબદલીને રજનીકાંત કરી નાખ્યું. લોકો તેને સુપર સ્ટાર રજની ના નામથી પણ જજાણે છે.
આજે અમે તમને રજનીકાંતની દીકરીઓ વિશૅ જણાવીશું.  રજનીકાંતની બે દીકરીઓ છે. જેમાં એકનું નામ ઐશ્વર્યા અને બીજીનું નામ સૌંદર્ય છે. તમને જાણીને હેરાની લાગશે કે રજનીકાંતની બંને દીકરીઓ સુંદરતાના મામલામાં કોઈ અપ્સરાથી કમ નથી. જો કે બંને ફિલ્મી જગત થી દૂર છે પણ લાઈમલાઈટથી પોતાને દૂર ન રાખી શકી.જો બંને હીરોઇનો ફિલ્મોમાં કામ કરતી તો તેની સામે બોલીવુડની અન્ય હીરોઇનો પણ ફીકી લાગી જાતિ. રજનીકાંતની દીકરી સૌંદર્ય વ્યવસાયથી પ્રસિદ્ધ નિર્માતા, ગ્રાફિક ડિઝાઈનર અને નિર્દેશક છે. સાથે જ સૌંદર્ય ઘણી એવી તમિલ ફિલ્મોમાં ગ્રાફિક ડિઝાઈનનુ કામ કરી ચુકી છે. સૌંદર્ય ના લગ્ન અશ્વિની રામકુમાર સાથે થયા હતા પણ કોઈ કારણે લીધે બંનેનો રિશ્તો લાંબા સમય સુધી ચાલી ન શક્યો અને જલ્દી જ બંનેનો તલાક થઇ ગયો.હવે એ જો રાજનીની નાની દીકરી ઐશ્વર્યાની વાત કરીયે તો તેના લગ્ન 2010 માં સાઉથ સુરસ્ટાર ધાનુષ સાથે થયા હતા. ધાનુષ નું “Why This Kolaveri D” ગીત આજે પણ લોકોના મનમાં ગુંજે છે. તેના સિવાય ધાનુષ બોલીવુડની સુપરહિટ ફિલ્મ રાંઝણા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુક્યા છે. આ ફિલ્મમાં ધાનુષ ની સાથે સોનમ કપૂર લીડ રોલમાં આવી હતી.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રજનીકાંત ની નાની દીકરી ઐશ્વર્યા પણ સાઉથ ફિલ્મોમાં નિર્દેશક છે. સાથે જ તે ઘણી એવી ફિલ્મોમાં પ્લે-બૈક સિગિંગ કરી ચુકી છે. જો સુંદરતાની વાત કરવામાં આવે તો ઐશ્વર્યા અને સૌંદર્ય બન્ને લાજવાબ છે. એવામાં નક્કી કરવું મુશ્કિલ સીજે કે બંને માંથી કઈ વધુ સુંદર છે. 

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!