સની લીઓની થી લઈને પૂનમ પાંડે સુધીની આ 10 અભિનેત્રીઓનો જુઓ મંદિર વાળો સંસ્કારી લુક…વાંચો આર્ટિકલ

0

તમે મોટાભાગે જોયું હશે કે બોલીવુડ એક્ટ્રેસ પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ સુંદર દેખાતી હોય છે અને મોટાભાગે તે સ્ટાઈલીશ અને નાના કપડામાં નજરમાં આવતી હોય છે. બોલીવુડમાં ઘણી એવી એક્ટ્રેસ છે જેણે પોતાના જીવનમમાં ક્યારેય સાડી નહિ પહેરી હોય, માત્ર સ્ટાઈલીશ ડ્રેસમાં જ નજરમાં આવતી હોય. આપણે બધા આપણા ધર્મના હિસાબે મંદિર કે મસ્જીદ જવું પસંદ કરતા હોઈએ છીએ. તેવી જ રીતે આ અભિનેત્રીઓ પણ મંદિર કે મસ્જીદમાં નજરમાં આવતી હોય છે. રીયલ લાઈફમાં સ્ટાઇલીશ કપડા પહેરતી આ અભિનેત્રીઓનો મંદિર વાળો લુક જોઇને તમે પણ હેરાન રહી જાશો.1. તમન્ના ભાટિયા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ માં:
2. શિલ્પા શેટ્ટી નાગ પંચમીનાં દિવસે પવઈમાં:
3. પુનમ પાંડે સિદ્ધીવિનાયક ટેમ્પલમાં:
4. કરીના કપૂર અમૃતસર ગોલ્ડનટેમ્પલ પર:
5. આદિત્ય રોય અને શ્રદ્ધા કપૂર:
6. નેહા ધૂપિયા અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પર:
7. વિદ્યા બાલન ગોલ્ડન ટેમ્પલ પર:
8. સની લીઓની સિદ્ધિવિનાયક ટેમ્પલ પર:
9. સોનમ કપૂર ગોલ્ડન ટેમ્પલ પર:
10. ઐશ્વર્યા રાઈ બચ્ચન મુંબઈમાં ગણપતિ વિસર્જન દૌરાન.    લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!