સની લીઓની માટે આવી Bad News, આવો આરોપ લગાવવામાં આવ્યો – વાંચો અહેવાલ

0

બોલીવુડ બાદ હાલ સની લીઓનીની સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઇ રહી છે. સની હવે યોદ્ધા ‘વીરમાંદેવી’ ફિલ્મમાં નજરમાં આવશે. ફિલ્મની શુટિંગ પણ શરુ થઇ ગઈ છે. આ વચ્ચે સની લીઓની 10 ફેબ્રુઆરીનાં ચેન્નાઈમાં એક ઇવેન્ટમાં ભાગ લેવાની હતી, પણ તેના પહેલા એક સામાજિક કાર્યકર્તા એમી એ તેના વિદુદ્ધ ફરિયાદ દર્જ કરાવી હતી.

શિકાયતકર્તાએ સની લીઓની પર પોર્નોગ્રાફી પ્રમોટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે દેશના કાનુનના વિરુદ્ધમાં છે. રીપોર્ટસ નાં આધારે, ફરિયાદીએ એ પણ કહ્યું હતું કે સની દેશની સભ્યતાને નષ્ટ કરી દેશે.

તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બરે પણ સનીનો બેંગ્લોરમાં એક કાર્યક્રમ હતો પણ કન્નડ સંગઠને આ કાર્યક્રમનાં વિરુદ્ધ એક માર્ચ કાઢ્યો અને કહ્યું કે આ શહેર સંસ્કૃતિ પર હમલો થશે. અ માર્ચમાં સની લીઓનીની તસ્વીરો બાળવાની સાથે તેના આં કાર્યક્રમને રદ્દ કરવાની માંગ કરવામાં આવેલી છે.

સની ફિલ્મ ‘તેરા ઇંતજાર’ માં અરબાજ ખાન સાથે નજરમાં આવશે. ફિલહાલ તે પોતાની તમિલ ફિલ્મની શુટિંગમાં બીઝી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.