સની દેઓલ ના બાળપણની આ 6 તસ્વીરો તમે ક્યારેય જોઈ નહિ હોય, જુઓ ક્યૂટ તસ્વીરો…

0

સની દેઓલ જે બૉલીવુડ ના ખુબ જ દમદાર અને શાનદાર એક્ટર છે અને 90 ના દશક માં સની નો એક અલગ જ ક્રેઝ હતો.
આજે સની બોલીવુડના એક ખુબ જ જાણીતા એક્ટર છે અને તેમણે પોતાના કેરિયર માં ખુબ જ સુપરહિટ ફિલ્મો કરી છે. તેની ફિલ્મ દામિની, બોર્ડર, ઘાતક, ઘાયલ, ગદ્દર, લુટેરે વગેરે આજે પણ લોકોની વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.સની દેઓલ જે બોલીવુડના સુપરસ્ટાર ધર્મેન્દ્ર ના દિકરા છે અને એકદમ પોતાના પિતાની જેમ જ દેખાય છે. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર પોતાના સમયના સૌથી સુંદર એક્ટર માનવામાં આવતા હતા અને સાથે જ તેના નાના દીકરા બોબી દેઓલ પણ તેની જેમ છે કામિયાબ છે.બોબી ની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ રેસ- 3 માં તેનો લુક ખુબ જ શાનદાર હતો અને સાથે જ બોબી ને હાઉસફુલ – 4 મુવી પણ ઓફર થઇ છે, જેને જોતા લાગે છે કે બોબી નું કેરિયર હવે ધીમે ધીમે ઉડવા લાગ્યું છે.અને વાત કરીયે જો સની દેઓલની તો તેની આવનારી ફિલ્મ ‘ભૈયાજી’ માં તે દમદાર રોલમાં છે, જેમાં તે હાલ શૂટિંગ કરી રહ્યા છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here