સુંદરતાની પરિભાષા જાણવી હોય તો એક વાર આ મહિલાની આ 7 Photos ને જોઈ લો, ખુશ થઇ જાશો તમે…

0

તમે બધાએ બોલીવુડથી લઈને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં એકથી એક સુંદર એક્ટ્રેસ જોઈ હશે પણ આજે અમે તમને જે સુંદર અપ્સરા વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને દુનિયાભરમાં ગોલ્ડન બટરફ્લાઈનાં નામે જાણવામાં આવે છે અને સાથે જ તેને દુનિયાની સૌથી સુંદર મહિલા પણ કહેવામાં આવે છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સુંદર મહિલાનું નામ ‘મરિયમ ઉજરેલી’ છે અને તે ટર્કીની રહેવાસી છે. મરિયમનો જન્મ વર્ષ 1983 માં ટર્કી માં થયો હતો. જણાવી દઈએ કે તસવીરોમાં મરિયમ જેટલી સુંદર દેખાઈ રહી છે અસલમાં તે તેના કરતા પણ વધુ સુંદર દેખાય છે. તેને શરૂઆતથી જ ફિલ્મોમાં કામ કરવાનો ખુબ જ શોખ હતો અને તેને લીધે તેણે ફિલ્મોમાં કામ કરવા માટે ખુબ મહેનત પણ કરી છે.
ઘણી મહેનત કર્યા બાદ મરિયમને ટીવી સીરીયલ ‘હરીયમ સુલતાન’ પોતાની સુંદરતા અને બેહતરીન એક્ટિંગને લોકો સુધી પહોંચાડવાનો મૌકો મળ્યો. આ શો માં મરિયમેં હરીયમ સુલતાન નામની એક રાનીનો કિરદાર પ્લે કર્યો હતો અને આ કિરદારમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
આ શો માં પોતાની બેહતરીન ભૂમિકા નિભાવ્યા બાદ મરિયમ ખુબ જ ફેમસ બની ગઈ હતી અને લોકો તેને ખુબ જ વધુ પસંદ કરવા લાગ્યા હતા અને તેને લીધે તેને ‘ગોલ્ડન બટરફ્લાઈ’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી.
પણ આ ટીવી શો કર્યા બાદ મરિયમેં તે દરેક લોકોએ તે સાબિત કરી બતાવ્યું કે તે સુંદર હોવાની સાથે સાથે બેસ્ટ કલાકાર પણ છે. મરિયમેં તે પ્રૂફ કરી બતાવ્યું કે સુંદર મહિલા પોતાની મહેનત અને લગનથી પણ જીવનમાં સફળતા મેળવવાની તાકાત રાખતી હોય છે. આ સીરીયલ કર્યા બાદ મરિયમ દુનિયાભરમાં ચમકાવા લાગી હતી અને પછી તેને દુનિયાની સૌથી સુંદર મહિલા પણ માનવામાં આવે છે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here