સુંદર દેખાવા માટે આ યુવતીએ તોડી નાખી દરેક હદો, જે કર્યું એ જોઈને વિશ્વાસ નહિ આવે તમને…વાંચો અહેવાલ

દુનિયાભરમાં મહિલાઓ સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લેતી હોય છે. પણ એક યુવતીએ ખુદને બાર્બી ડોલ જેવું ફિગર આપવા માટે એક કે બે નહિ પણ પૂરી 20 સર્જરી કરાવી છે. સાથે જ 18 વર્ષની ઉમરમાં જ આ યુવતીએ બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ પણ કરાવ્યું છે. વેનેજુઆલા ની મોડેલ અલાઈરા એવેંડાનો પોતાની અનોખી બોડીને લઈને લોકોની વચ્ચે સ્ટાર બની ગઈ છે. બાર્બી ડોલની જેમ દેખાવા માટે અલાઈરએ 20 કરતા પણ વધુ પોતાની બોડીની સર્જરી કરાવી છે.20 ઇંચ ની પાતળી કમર મેળવવા માટે લગાતાર 7 વર્ષોથી કમર પર કસાયેલા કપડા પહેરતી રહી હતી. સાથે જ પોતાના બ્રેસ્ટને મોટા કરવા માટે અલાઈરાએ અત્યાર સુધીમાં 4 બ્રેસ્ટ સર્જરી કરાવી છે.સાથે જ 2 નોજ, બટ ઈમ્પ્લાન્ટ અને સાથે જ પોતાના દરેક દાંત પણ લગાવ્યા છે. અલાઈરાનાં આધારે માત્ર સુંદર મહીઆલો જ આ સર્જરી કરાવતી હોય છે.18 વર્ષની ઉમરમાં બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ કરાવ્યા બાદ ઇનસ્ટાગ્રામ પર 5 લાખ કરતા પણ વધુ લોકો તેના ફીલોઅર્સ બની ચુક્યા છે. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!