સુંદર અને સુડૌલ સ્તનો માટે લગાવો આ 5 Breasts ટિપ્સ …વાંચો આર્ટિકલ

ઉમરની સાથે સાથે માત્ર ચેહરો જ નહિ પણ સ્તન પણ પોતાની ચમક ખોઈ બેસે છે. ઘણી મહિલાઓ એવી હોય છે જે પોતના ચેહરાની સાથે સાથે પોતાના સ્તનને લઈને પણ કેઈરફૂલ રહેતી હોય છે.જો કે ઉમર પહેલા અમુક એવી ભૂલોને લઈને સ્તન પોતાની સુંદરતા ખોવા લાગે છે, જેમ કે સ્તન ઢીલા પડી જવા અને સ્તનોની ત્વચા પર મૃત ત્વચાને લીધે કાળી સ્કીન પડવા લાગે છે. આજે અમમેં તમને એવા ફેસપેક વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે તમારા સ્તનને સુડોળ બનાવી રાખે છે.

1. બ્રેસ્ટ વધારવા માટે એલોવેરા પૈક:

એલોવેરા પૈક બનાવા માટે તમારે એલોવેરા પલ્પ અને એક ચમચી હળદરની જરૂર પડશે. આ પૈક બનવા માટે તમારે સૌથી પહેલા એલોવેરા પલ્પને ઓછામાં ઓછા સાત વાર ધોઈ લો અને પછી તેમાં એક ચમચી હળદર પાઉડર મિલાવીને બારીક પેસ્ટ બનાવી લો. પેસ્ટને કોટનની મદદથી નિપ્પલને છોડીને પુરા બ્રેસ્ટ પર લગાવી લો અને બ્રાં પહેરી લો. તેને 15 મિનીટ માટે રહેવા દો. તેના બાદ તેને ગરમ પાણી અને બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો. અમુક જ દિવસોમાં તમારા સ્તન ટાઈટ અને સાઈજમાં પણ વધારો જોવા મળશે.

2. કાકડી અને ઈંડાની જર્દીનું મિશ્રણ:

તે તમારા સ્તનને સુડોળ બનાવા માટેનો શાનદાર તરીકો છે, કાકડી અને ઈંડાની જર્દીને મિલાવીને એક માસ્ક બનાવી લો. કાકડી એક પ્રાકૃતિક સ્કીન ટોનર છે અને ઈંડાની જર્દીમાં ખુબ મોટી માત્રામાં પ્રોટીન અને વિટામિન્સ મળી આવે છે. આ મિશ્રણને બ્રેસ્ટ પર સપ્તાહમાં એક કે બે વાર લગાવાથી બ્રેસ્ટનાં ઉતકોને ફર્મ કરવા માટે ઉપીયોગમાં લેવામાં આવે છે,એક નાની એવી કાકડીને ઘસો અને તેમાં ઈંડાની જર્દી અને એક ચમચી માખણ મિલાઓ અને ત્રણેને મિલાવીને એક પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને તમારા સ્તનો પર ઉપરી દિશામાં લગાવાનું શરુ કરો અને તેને લગભગ 30 મિનીટ સુધી રહેવા દો, પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.

3. જૈતુનનું તેલ:

જૈતુનનું તેલ એન્ટીઓક્સિડેંટ અને ફેટી એસિડથી ભરપુર હોય છે જે મુક્ત કણો થી લડવામાં મદદ કરે છે. તમારા સ્તનને જૈતુનનાં તેલથી માલીશ કરવાથી સ્તન સુડોળ બને છે. અ તેલ સ્તનોની ત્વચાને ટોન કરીને બનાવટને બેહતર બનાવામાં મદદ કરે છે. જૈતુનનાં તેલના અમુક બુંદો ને હાથમાં લઈને રગડો, જ્યારે હાથ સામાન્ય ગરમ થઇ જાય તો હલ્કા હાથે તેને સ્તન પર લગાવો. તેને 15 મિનીટ સુધી હલકી રીતે મસાજ કરો.

4. મેથી અને બદામનું તેલ:

બદામ તેલ અને મેથીના દાણાને પીસીને પાઉડર બનાવી લો. બદામ તેલને હલકું ગરમ કરો અને પછી તેનાથી બ્રેસ્ટ પર મસાજ કરો. મેથી પાઉડરની અળધી વાટકી લો, તેમાં હળદર પાઉડરની 3 ચપટી લો. પાણી મિલાવો અને પેસ્ટ બનાવીને તેને બ્રેસ્ટ પર લગાવો. તેને સુકાવા દો અને પછી ધોઈ નાખો. મેથી સ્તન વૃદ્ધિ કરવામાં મદદ કરે છે, તે સ્તન ગ્રંથીને ઉત્તેજિત કરે છે, જે તમારા બ્રેસ્ટનાં ટીશ્યુને વધારવા અને ફેલાવામાં મદદ કરે છે.

5. બટેટાની પેસ્ટ:

બટેટામાં નેચરલ રૂપથી બ્લીચીંગ એજન્ટ મોજુદ હોય છે, તેના માટે તમારે માત્ર બટેટાને ઉકાળીને તેને ક્રશ કરો. હવે તેમાં દૂધ અને ઈંડાનો યોક મિલાવો. હવે આ મિશ્રણ ને બ્રેસ્ટની ત્વચા પર લગાવો. તેને 20 મિનીટ સુધી રાખો, પછી આ માસ્ક હટાવી લો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!