OMG: શાહરુખ ખાનની છોકરી સુહાના પૂલમાં કરી રહી છે કિસ, થઇ રહ્યો છે આ વિડીયો વાયરલ

0

સ્ટારકિડ સુહાના ખાનની ઇન્ટરનેટ પર કેટલીક તસ્વીર અને એક વિડીયો વાયરલ થયો છે. જેમના તે ખૂબ જ હોટ અંદાજમાં નજર આવે છે. આ વીડિયોમાં સુહાના એક ડોગીને કિસ કરતી દેખાય છે.

સુહાના ખાન ઘણીવાર પોતાની સ્ટાઇલને કારણે ચર્ચાઓમાં રહે છે. આ વખતે તેનો સ્વિમિંગ પૂલનો વિડીયો અને તસવીરો સોશિયલ સાઇટ્સ પાર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે તે અભિનેત્રી બનવા ઈચ્છે છે. અને તેના પિતા શાહરુખ ખાન પણ તેના આ નિર્ણયનું સન્માન કરે છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન શાહરૂખે કહ્યું હતું કે જો સુહાના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા ઈચ્છે છે તો તેઓ તેમને મદદ કરશે.


તેઓએ એમ પણ જણાવ્યું કે કઈ રીતે ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર સુહાનાએ ઇન્ટર્નશિપ કરી હતી. તેઓ કહે છે કે તેને સેટ પર બોલાવવાનું પણ એ જ કારણ હતું કે જે સેટ પર જુવે કે અભિનેત્રીના કામ કરવાની પદ્ધતિ કેવી હોય છે. તેનાથી તે વસ્તુઓને પ્રેક્ટિકલી સમજી શકશે અને સારી રીતે કામ કરી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એ પણ ચર્ચા છે કે સુહાના જલ્દી જ ડેબ્યુ કરી શકે છે.

ફરી વાઇરલ થઇ સુહાના ખાન ની નવી તસ્વીર, ફરી એક વાર મચાવ્યો હંગામો … જુઓ 7 તસ્વીરો

બૉલીવુડ સ્ટાર્સ ની જેમ તેઓના બાળકો પર પણ દરેક કોઈની નજરો રહેતી હોય છે. તૈમુર અલી ખાન થી લઈને સુહાના ખાન અને નવ્યા નવેલી નંદા સુધી, દરેક ની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે.

ખાસ કરીને સુહાના ખાન ની તસવીરો થી સોશિયલ મીડિયા ને વધારે લગાવ છે. તે મોટાભાગે પોતાની તસ્વીરો ને લઈને ટ્રોલ પણ થતી રહે છે. એવામાં એક નવી તસ્વીર સામે આવી છે જેમાં સુહાના નો ફેશનેબલ અંદાજ જોવા મળી રહ્યો છે.

બિકિની તસ્વીર પર થયો હતો હલ્લો:
અમુક સમય પહેલા જયારે પરિવાર ની સાથે રજાઓ મનાવવા માટે ગયેલી સુહાના એ બિકિની વાળી પોતાની તસ્વીરો એ શોશિયલ મીડિયા પર હલ્લો મચાવી દીધો હતો. જો કે હાલની નવી તસ્વીર માં કોઈ ખામી કાઢવામાં આવી નથી. તસ્વીર માં સુહાના ક્રોપ ટોપ અને પેન્ટ પહેરેલી ખુબ જ સુંદર નજરમાં આવી રહી છે. ‘વોગ’ મૈંગેજીન ના કવર પર નજરમાં આવશે સુહાના: સુહાના ખાન ક્યારે બૉલીવુડ માં ડેબ્યુ કરશે તેના વિશે હાલ ખાસ જાણકારી આપવામાં આવી નથી.પણ તે મોડેલિંગ ની દુનિયામાં એન્ટ્રી કરી ચુકી છે. તે આગળના મહિને ફેમસ મૈંગેઝીન વોગ ના કવર પેજ પર નજરમાં આવશે. આ વાત ની જાણકારી ખુદ સુહાના ની માં ગૌરી ખાન એ સુહાના ના 18 માં જન્મદિવસ ના મૌકા પર આપી હતી. મિત્ર ની સાથેની તસ્વીરો એ પણ મચાવ્યો હતો હલ્લો:આગળના દિવસોમાં સુહાના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો માં એક છોકરા ની સાથે જોવા મળી હતી.તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઇ હતી. જો કે પછી તે સ્પષ્ટ થઇ ગયું હતું કે તે છોકરો સુહાના નો મિત્ર હતો અને તેની સાથે જ અભ્યાસ કરે છે. તે જ દરમિયાન ગૌરી ખાન એ એક પાર્ટી ની અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી કહેવામાં આવ્યું હતું કે સુહાના અને તેના મિત્ર ની આ તસ્વીર તે જ પાર્ટી ની હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here