ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની 1 મહિનાની કામની છે અધધધધ આટલી……

0

દુનિયા ની સૌથી ઊંચી 182 મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ને જોવા માટે પર્યટકો ની સંખ્યા વધતી જાય છે. હાલ માં જ આ સ્ટેટયુ ને જોવા માટે હેલિકોપ્ટર રાઈડ લોન્ચ કરવા માં આવ્યું છે. એને જોવા માટે દરરોજ હજારો પર્યટકો આવે છે. સ્ટેટયુ ઓફ યુનિટી ની એક મહિના ની કમાઈ જાણી ને તમે દંગ રહી જશો.મળેલ જાણકારી ને અનુસાર આ ભવ્ય પ્રતિમા ને જોવા માટે ની ટીકીટ થી 10 કરોડ ની કમાણી થઈ છે. 31 ઓક્ટોબર ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેટયુ ઓફ યુનિટી નું લોકપર્ણ થયા બાદ એને નવેમ્બર થી પર્યટકો માટે ખોલી દેવા માં આવ્યું.

જાણો નવેમ્બર અને ડિસેમ્બર ની કમાણી

નવેમ્બર માં 6 કરોડ અને 19 ડિસેમ્બર સુધી 3.09 કરોડ રૂપિયા ની આવક થઈ. વિશેષજ્ઞો ની માનીએ તો શરૂઆત માં મહિના ની આવક 6 કરોડ હોવા નો અનુમાન હતો.પણ પર્યટકો ની સંખ્યા માં વધારો થતો ગયો અને કુલ રાજસ્વ માં વૃદ્ધિ થતી રહી. જો ઔસત આવક ની વાત કરીએ તો સ્ટેટયુ ઓફ યુનિટી ની આવક 6 કરોડ પ્રતિ માસ થઈ શકે છે.

હેલિકોપ્ટરથી જોઈ શકશો સ્ટેટયુ નો એરિયલ વ્યુ

તમને જણાવી દઈએ કે લગભગ 3 હજાર કરોડ થી તૈયાર થયેલ સ્ટેટયુ ઓફ યુનિટી ના સાર સાંભળ માટે લગભગ 15 વર્ષ નો ઠેકો આપવા માં આવ્યો છે. વર્ષીય ખર્ચ 50 કરોડ છે. મુખ્ય સચિવ જેએન સિંહ એ કહ્યું કે મૂર્તિ નો એરિયલ વ્યુ ને શરૂ કરવા વાળા હેલિકોપ્ટર જોય રેડ ને પણ સારી પ્રતિક્રિયા મળે છે.મંગળવાર ના 40 હેલિકોપ્ટર પર રાઈડ થઈ હતી. એના પછી બીજું હેલિકોપ્ટર પણ જલ્દી આવ્યું. ત્રણ મહિના ના ટ્રાયલ બાદ એપ્રિલ થી ટેન્ડર સિસ્ટમ દ્વારા જોય રાઈડ વ્યવસ્થા ને સ્થાઈ કરવી દેવા માં આવશે.

હવે મળશે સી પ્લેન ની સુવિધા

કેન્દ્રીય પર્યટન મંત્રી , જે અલફોન્સ ને પર્યટન ના વિકાસ માટે કેન્દ્રીય પર્યટન વિભાગ થી વિશેષ અનુવાદ ની ઘોષણા કરવા માં આવી છે. સ્ટેટયુ ઓફ યુનિટી ની વધતી લોકપ્રિયતા ને જોઈ જોઈ અને પર્યટન વિભાગ ના સચિવ જાનુ દેવ એ ગુજરાત રાજ્ય માં ચાર પર્યટન સ્થળો ની ઘોષણા કરી. જેમાં નર્મદા બંધ ,શતરુંજયા ,ધરોઈ અને અમદાવાદ રિવર ફ્રન્ટ માં સી પ્લેન ની સુવિધા શામેલ છે.

હવે હેલીકૉપ્ટર થી જોઈ શકાશે ‘સ્ટૈચ્યું ઓફ યુનિટી’, જાણો કેટલી છે ટિકિટ ની કિંમત….

દુનિયાની સૌથી ઇંચી પ્રતિમા ‘સ્ટૈચ્યું ઓફ યુનિટી’ ને હવે તમે હેલીકોપ્ટેર થી પણ જોઈ શકશો. હાલમાં જ આ સ્ટૈચ્યું ને જોવા માટે હેલીકોપ્ટેર રાઈડ ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ 10 મિનિટ ની હેલીકોપ્ટેર રાઈડ પર તમારે 2,900 રૂપિયા ની ટિકિટ ખરીદવાની રહેશે. જેના દ્વારા તમે સ્ટૈચ્યું ઓફ યુનિટી ના સિવાય વૈલી ઓફ ફ્લાવર અને સરદાર સરોવર બંધ પણ જોઈ શકશો. આ રાઈડ સ્ટૈચ્યું ઓફ યુનિટી ની પાસે બનેલા હેલિપેડ થી શરૂ થાશે. સ્ટૈચ્યું ઓફ યુનિટી પર આ હવાઈ સર્વિસ હેરિટેજ એવિએશન ના દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તેને શરૂ કરનારા બ્રિજ મોહન નું કહેવું છે કે, ”અત્યાર સુધી અમે ઉત્તરાખંડ, હિમાચલ માં લોકોને રાઈડ પર લઇ જતા હતા, પણ હવે ગુજરાત સરકાર ની મદદથી થી અમે સરદાર સરોવર બંધ અને સ્ટૈચ્યું ઓફ યુનિટી દેખાડીશું. એક સમય માં આ હેલીકોપ્ટેર માં 6 થી 7 લોકો બેસી શકશે.કેવી રીતે કરવી બુકીંગ:
બ્રિજ મોહન એ આગળ જણાવ્યું કે હેલીકોપ્ટેર સર્વિસ ના પહેલા દિવસે 55 લોકો એ રાઈડ ની મજા લીધી હતી. પહેલા ચરણ માં એક જ હેલીકોપ્ટેર રાખવામાં આવ્યું છે. જો યાત્રીઓ વધારે રહેશે તો બે હેલીકોપ્ટેર કરવામાં આવશે. તેના માટે બુકીંગ હેલિપેડ થી જ કરવામાં આવશે કે પછી જો ટુરિસ્ટ પહેલાથી જ પ્લાન કરવા માગે છે તો તેઓ ગુજરાત ટુરિઝમ્સ ની વેબસાઈટ થી પણ બુકીંગ કરી શકે છે.આ વર્ષ 31 ઓક્ટોબર ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ દુનિયા ની સૌથી ઊંચી સ્ટૈચ્યું ઓફ યુનિટી નું અનાવરણ કર્યું હતું. જેના પછી ભારે સંખ્યા માં લોકો તેને જોવા માટે પહોંચી રહ્યા છે. તેના અનાવરણ ના અમુક દિવસો ની અંદર જ તેને જોવા માટે લાખો લોકો આવી ચુક્યા છે.કહેવામાં આવ રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાત સરકાર તેની પાસે જ ગેસ્ટ હાઉસ પણ બનાવવા માટે જઈ રહ્યા છે. ગુજરાત સરકાર એ આ સ્ટૈચ્યું ઓફ યુનિટી માટે 3 હજાર કરોડ ખર્ચ કર્યા છે. દરેક દિવસ અહીં 15 હજાર થી વધારે લોકો મુલાકાતે આવે છે.સ્ટૈચ્યું ઓફ યુનિટી પ્રતિમા દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભબાઈ પટેલ ને સમર્પિત છે. પટેલ ની આ પ્રતિમા થી સરદાર સરોવર બંધ, તેના જળાશય અને સાતપુડા અને વિંધ્ય પર્વત શૃંખલાઓ નો નજારો પણ જોઈ શકાય છે. આ વિશાળ પ્રતિમા ની ઊંચાઈ 482 મીટર છે. તેનું કારણ એ છે કે ગુજરાત માં વિધાનસભા ની 182 સીટ છે અને તે બધાની રજુઆત આ મૂર્તિ માં દેખાડવાની કોશિશ કરવામાં આવેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here