સ્ટેજ પર પહોંચતા જ દુલ્હાએ સાળી સાથે કર્યું આવું કામ, દુલ્હનની સાથે બધા લોકો રહી ગયા દંગ….

0

એક લગ્નમાં એવી ઘટના બની કે તે પલભરમાં એક ગંભીર દુર્ઘટના બની ગઈ કે ખુશનુમા માહોલમાં દરેકના ચેહરા પરની હવાઓ ઉડી ગઈ. તમે કદાચ જ ક્યારેય આવું કોઈના લગ્નમાં જોયું હશે.  સોશિયલ મીડિયા પર આ વિડીયો જબરદસ્ત વાઈરલ થઇ રહ્યો છે. વિડીયોમાં એક ઇન્ડિયન વેડિંગનો સીન બતાવેલો છે. જેમાં દુલ્હા-દુલ્હન વરમાળા લઈને ઉભેલા છે, ત્યારે અચાનક કઈક એવું થાય છે કે દરેક લોકો ચોંકી ઉઠે છે.થયું કઈક એવું કે જ્યારે દુલ્હા-દુલ્હન વરમાળા લઈને સ્ટેજ પર પહોંચ્યા તો દુલ્હાનું દિલ દુલ્હન સાથે આવેલી એક યુવતી પર આવી ગયું. અને તેણે વરમાળા દુલ્હનની જગ્યા પર તે યુવતીના ગળામાં પહેરાવી દિધી.તેના બાદ દુલ્હન સહીત ત્યાં મોજુદ દરેક મહેમાન હૈરાન જ રહી ગયા હતા. સાથે જ દુલ્હા પોતાના કર્યા પર શરમિંદા થવાના બદલે હસવા લાગ્યો હતો. જાણકારી માટે જણાવી દઈએ કે આ વિડીયોને 26 માર્ચના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધીમાં તેને 3 હજાર કરતા વધુ વાર જોવામાં આવ્યો છે.વિડીયોમાં તમે જોઈ શકશો કે, પહેલા દુલ્હન પોતાના વરના ગળામાં વરમાળા પહેરાવે છે બાદમાં દુલ્હો પોતાના હાથમાં પકડેલી વરમાળા દુલ્હનની બાજુમાં ઉભેલી પોતાની સાળીનાં ગળામાં પહેરાવે છે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!