OMG – શ્રીદેવી એ કરાવી Lips ની સર્જરી અને ચહેરો લાગ્યું ખરાબ – જુવો 11 Photos, ઓળખી નહિ શકો….

બોલિવૂડમાં હીરો-હિરોઈન અલગ અલગ નખરા કરતા જ રહેતા હોય છે સુંદર દેખાવવા માટે, હાલમાં જ એવા ન્યુઝ આવી રહ્યા છે કે સુંદર દેખાવા માટે શ્રી દેવીએ પણ કઈંક એવું કરી બેઠી અને લોકો સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે. આવી ન્યુઝ જોઈને બીજા લોકોને પણ પ્રેરિત થતા હોય છે પરંતુ એક સત્ય છે કે પ્લાસ્ટિક સર્જરીના કારણે સુંદરતા છીનવાઈ જાય છે કારણકે એમાં ઘણા જાતના કેમિકલ વપરાતા હોય છે જે આપણી ત્વચા માટે સારા નથી હોતા અને હવે શ્રીદેવીનું નામ પણ એમાં ચર્ચામાં આવ્યું છે.

હમણાં જ થોડાક સમય પહેલા મુંબઈમાં એક ઈવેન્ટમાં પતિ બોની કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી શ્રીદેવીના હોઠનો આકાર અજીબ દેખાતો હતો. જોતા જોતા જ સોશિયલ મીડિયા પર આ Photos વાયરલ થઈ રહેલાં તેમના એક વીડિયો અને ફોટોમાં તેમણે લિપ સર્જરી કરાવી હોય તેવું લાગી રહ્યું છે. આવી હોટ અને અનોખી ની સર્જરી કરાવાથી શ્રીદેવીનો લુક એકદમ બદલાઈ ગયો છે…

દોસ્તો તમારું શું માનવું છે ? આવી સર્જરી કરાવાય કે નહિ..

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!