માઇન્સ 10 ડિગ્રીમાં ‘ઉતરન’ની આ સંસ્કારી અભિનેત્રીએ ગોલ્ડન બિકીની પહેરીને લગાવી આગ, 10 તસ્વીરો વાયરલ

0

એમ તો ઘણીવાર કોઈને કોઈ અભિનેત્રી ચાહે એ મોટા પડદે કામ કરતી હોય કે નાના પડદે, પણ પોતાના બોલ્ડ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવવામાં પાછળ નથી રહેતી. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર જે સનસની બનીને ચર્ચાઈ રહી છે એ બીજી કોઈ નહિ પણ ટીવીની સંસ્કારી વહુ શ્રીજિતા ડે છે.

ટીવી સિરિયલ ઉતરનની વહુનો જોવા મળ્યો બોલ્ડ લૂક

આજકાલ અભિનેત્રી શ્રીજિતા ડે સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ લૂકથી ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. લોકો જ્યા ઠંડીઓમાં પોતાના શરીરને ઉપરથી નીચે સુધી ઢાંકીને રાખે છે ત્યાં આ અભિનેત્રીએ માઇન્સ 10 ડિગ્રી તાપમાનમાં બિકીની પહેરીને ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીએ ઠંડીમાં બરફમાં એટલું હોટ ફોટોશૂટ કરાવ્યું છે કે એને જોઈને કોઈ પણ દંગ રહી જશે. શ્રીજિતાએ પોતાના વેકેશન દરમ્યાન સોશિયલ મીડિયા પર કેટલીક હોટ અને સેક્સી તસવીરો શેર કરી છે કે જેને જોઈને કોઈ પણ પાગલ થઇ જાય.

જણાવી દઈએ કે શ્રીજિતા આજકાલ પોતાની બોલ્ડનેસને લીધે ખૂબ જ ચર્ચાઓમાં છે. અને ભાઈ કેમ ના હોય, એ ઘણીવાર બેફિકરાઈથી પોતાની સુંદરતા અને હુસ્નના જલવાઓ વિખેરે છે.

શ્રીજિતા ગોલ્ડન રંગની ટૂ પીઆઈએસ બિકીની પહેરેલી દેખાઈ રહી છે. તેને પોતાની શેર કરેલી તસ્વીર પર આ કેપશન પણ લખ્યું છે, “અબાઉનડિંગ ચલેન્જ -10 ડિગ્રી, જોવા માંગુ છું કે કેવું લાગે છે.”

શ્રીજિતાએ આ ફોટોશૂટ કાશ્મીરના ગુલમર્ગની બર્ફીલી ઠંડીમાં કરાવ્યું છે. તેના આ ફોટોએ સોશિયલ મીડિયા પર સખત કહેર મચાવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઇ રહયા છે.

શ્રીજિતાએ ફિલ્મોમાં પણ કર્યું છે કામ

શ્રીજિતા એક પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથે સાથે એક પ્રખ્યાત મોડલ પણ છે. કેટલાક સમય પહેલા શ્રીજિતાએ સમુદ્રમાં નાહતો પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેને કારણે આ અભિનેત્રી ટ્રોલ પણ થઇ હતી. શ્રીજીતાએ પોતાની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ટીવી સિરિયલ કસોટી જિંદગી કીથી કરી હતી.

લોકોએ તેના અભિનયના ખૂબ જ વખાણ કર્યા હતા. એ પછી તેને ઘણી બીજી ટીવી સિરિયલમાં કામ કર્યું પરંતુ તેને સાચી ઓળખ ઉતરન ધારાવાહિકથી મળી. જણાવી દઈએ કે શ્રીજિતા ટીવી સિવાય મોટા પડદા પર પણ જોવા મળી હતી. તેને ફિલ્મ ટશનમાં અક્ષય કુમાર સાથે કામ કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here