બોલિવુડની આ સૌથી ફેમસ અભિનેત્રી સાથે હતુ સાઉથના 3000 કરોડની સંપત્તિના માલિકનું અફેર, જાણો કોણ છે અને કેમ ન થઇ શક્યા લગ્ન

સાઉથનો સુપરસ્ટાર નાગાર્જુનનો હમણાં જ જન્મદિવસ ગયો. તે પૂરા 58 વર્ષનો છે. તેમના જન્મદિવસના આ અવસર પર અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી એવી હકીકત કહેવા જય રહ્યા છીએ. જે તમે કદાચ ન પણ જાણતા હોય.

 નાગાર્જુન જન્મ 29 ઓગસ્ટ, 1959માં હૈદરાબામાં થયો હતો. તે સાઉથનો સુપરસ્ટાર તો છે જ સાથે- સાથે પ્રોડ્યુસર, ડાન્સર અને બિઝનેસમેન પણ છે.

તેમણે અત્યાર સુધી લગભગ 90 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેમણે લીડ રોલ જ કર્યા છે. તેની સાથે કેટલીક બૉલિવુડ અને તમિલ ફિલ્મોમાં તેઓ સપોર્ટિંગ અને કેમિઓનો રોલ પણ નિભાવેલ છે.

સાઉથ ના આ સુપરસ્ટારનું અફેર બોલીવૂડની એકટ્રેસ તબ્બુ સાથે હતું. નાગાર્જુનને તબ્બુ ખૂબ પ્રેમ કરતી હતી.  બન્નેની મુલાકાત તે સમયે થઈ હતી જ્યારે બંનેએ એક ફિલ્મ સાથે કામ કર્યું હતું.

માત્ર તબ્બુ જ નાગાર્જુન પ્રેમ કરે છે એવું ન હતું . બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતા. ને એટ્લે જ બંનેના સંબંધો 15 વર્ષ સુધી ચાલ્યાં. તેમનું લગ્ન થઈ શક્યું ન હતું. કારણ કે નાગાર્જુન પહેલાંથી લગ્નમાં બંધનમાં જોડાયેલ હતા.

અમલા અક્કીનેની નાગાર્જુનની બીજી પત્ની છે.  અને તે તબ્બુ સાથે ત્રીજીવાર લગ્ન કરી શકે એ પરિસ્થિતી ન હતી. તે તબ્બુને તેની પત્ની જ માની રહ્યો છે. કહેવાય છે કે તેણે તેના ઘરની પાસે જ તબ્બુને [પણ એક મોંઘું ઘર ગિફ્ટમાં આપ્યું છે.

નાગાર્જુન તબ્બુને પ્રેમ તો કરતો હતો. પણ એ એનું લગ્ન જીવન પણ તોડવા નહોતો માંગતો. આ કારણથી બંને અલગ થઈ ગયા. , પણ તેમનું લગ્ન પણ નાબૂદ કરવાના હતા, તેથી તે તબ્બુથી લગ્ન થઈ ગયા અને બંને એકબીજાથી અલગ થયા.

તેકહેવાય છે કે તબ્બુ નાગાર્જુનને એટલો બધો પ્રેમ કરતી હતી કે, તેણે મુંબઈ છોડી હેંદ્રાબાદ જ સ્થાયી વસવાટ કર્યો અને તેણે આજ સુધી બીજા લગ્ન પણ ન કર્યા.

નાગાર્જુનના બે વાર લગ્ન થઈ ગયા છે. પહેલા લગ્ન લક્ષ્મી નારાયણ સાથે 1984માં થયા હતા ને 1990 માં ડાઈવોર્સ. ત્યારબાદ અમલા સાથે 1992માં બીજા લગ્ન થયા હતા.

નાગાર્જુનને બે દીકરા પણ છે. ચૈતન્ય અને બીજો અખિલ અક્કીનેની.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!