અમિતાભથી પણ મોંઘી કાર ચલાવે છે આ સાઉથ સ્ટાર નાગાર્જુન, કાર કલેકશન જોઈને ગણતરી ભૂલી જશો !!! 9 Photos

0

દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને મશહુર નિમાૅતા અને ડાન્સર અક્કિનેની નાગાજુૅન આજે તેમનો ૫૯ મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.૨૯ ઓગસ્ટ ૧૯૫૯ ના દિવસે જન્મેલ નાગાજુૅન ને બોલીવુડની અનેક ફિલ્મમાં કામ કરેલ છે.આજે અમે નાગાજુૅનની બહેતરીન કારનું કલેકશન તમને બતાવવા જઈ રહ્યા છીએ.જીહા નાગાજુૅન પાસે બોલીવુડના દિગ્ગજ કલાકારોથી પણ મોંધી અને બહેતરીન કારો છે.

ઓડી A7

ઓડી એ૭માં ૨૯૬૭ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે. જે ૨૦૪ બીએચપી પાવર અને ૪૦૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે. ૫ સિટ વાળી આ કાર ૧૦ કિમીની એવરેજ આપે છે.આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૮૦ લાખ રૂપીયા છે.

રેંન્જ રોવર

રેન્જ રોવરમાં ૨૯૯૩ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે.જે ૨૦૯ બીએચપી પાવર અને ૬૦૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે.૫ સિટ વાળી એસયુવી ઓટોમેટિક ગિયરબોકસ સાથે છે. અને આ માત્ર ૮ સેકન્ડ માં ૦-૧૦૦ કિમીની ઝડપ પકડે છે.માઈલેજની વાત કરીએ તો આ કાર ૧૩.૩૩ કિમીની એવરેજ આપે છે.આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૨ કરોડ રૂપીયા છે.

બિએમડબ્લ્યુ ૭ સિરીઝ

બિએમડબ્લ્યુ ૭ સિરીઝમાં ૬૫૯૨ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે.જે ૬૦૦ બીએચપી પાવર અને ૮૦૦ ન્યુટન મિટર ના ટાકૅ જનરેટ કરે છે.૫ સિટ વાળી આ કાર ૭.૪૭ કિમીની એવરેજ આપે છે.આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૧.૫ કરોડ રૂપીયા છે.

બિએમડબ્લ્યુ M6

બિએમડબ્લ્યુ M6માં ૪૩૯૫ સીસીનુ દમદાર એન્જીન આપેલ છે.જે ૫૫૮ બીએચપી પાવર અને ૬૮૦ ન્યુટન મિટરના ટાકૅ જનરેટ કરે છે.૪ સિટ વાળી આ કાર ૧૩.૧૫ કિમીની એવરેજ આપે છે.આ કારની એકસ શોરૂમ કિંમત લગભગ ૧ કરોડ રૂપીયા છે.

પોશૅ ૯૧૧ ટર્બો ૧૯૭૪ મોડલ,ડૈટસન ૨૪૦ ઝેડ જૈવી વિંટેજ કાર અને હોન્ડા સીબીઆર ફાયરબ્લૈડ અને કાવાસાકી નિંજા જીપીજેડ ૧૦૦૦ જેવી શાનદાર અને બહેતરીન બાઈક છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here