સોનાલી બેન્દ્રે ને દિલથી પ્રેમ કરતો હતો આ ક્રિકેટર, અપહરણ કરવાની પણ કરી લીધી હતી પુરી તૈયારી અને પછી …

0

બૉલીવુડ અને ક્રિકેટ નો હંમેશા થી સાથ રહ્યો છે, એવામાં ક્રિકેટર અને અભિનેત્રી વચ્ચે પ્રેમ થવો એકે ટ્રેન્ડ બની ગયું છે. જહીર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે ની સાથે લગ્ન કર્યા તો યુવરાજ સિંહ એ અભિનેત્રી હેજલ કીચ સાથે લગ્ન કર્યા. એવામાં વર્ષ 2017 માં ટિમ ઇન્ડિયા ના કપ્તાન વિરાટ કોહલી અને અકેટ્રેસ અનુષ્કા શર્મા ના વર્ષ ના સૌથી મોટા લગ્ન માનવામાં આવ્યા હતા. જો કે પુરા ઇતિહાસ માં નજર કરીયે તો આ લિસ્ટ ખુબ લાંબી છે જેમાં એક પાકિસ્તાની ખિલાડી પણ શામિલ છે. 1 જાન્યુઆરી 1975 ના રોજ જન્મેલી સોનાલી બેન્દ્રે માટે એક પાકિસ્તાની ક્રિકેટરનું દિલ ઘડકતુ હતું.ક્રિકેટે મેદાન પર બલ્લેબાજો ને પોતાની રફ્તાર થી ડરાવનારા શોએબ અખ્તર પણ એક સમયે પોતાનું દિલ સોનાલી ને આપી ચુક્યા હતા. જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો શોએબે જાતે જ એક ઇન્ટરવ્યૂ ના દરમિયાન કર્યો હતો.
શોએબે જણાવ્યું કે ભારત યાત્રા પર એક વાર તેની મુલાકાત ક્યૂટ દેખાતી સોનાલી બેન્દ્રે સાથે થઇ હતી અને તે તેને જોતા જ દિલ આપી બેઠા હતા.શોએબે જણાવ્યું કે જો સોનાલી તેનો પ્રસ્તાવ ને માન્ય ના રાખતે તો તે સોનાલીનું અપહરણ કરીને પણ લઇ જઈ શકે તેમ હતા. જો કે આ વાત તેમણે મજાકના ઈરાદા થી કહી હતી.
આ વાતને ઘણા વર્ષો વીતી ગયા છે. હવે બંન્ને પોતા પોતાના જીવનમાં વ્યસ્ત છે અને વિવાહિત જીવન વિતાવી રહ્યા છે. સોનાલી એ વર્ષ 2002 માં નિર્દેશક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા તો શોએબે વર્ષ 2014 માં એક પાકિસ્તાન યુવતી સાથે લગ્ન કરી લીધા.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here