કેન્સર થી ઝઝૂમી રહેલી સોનાલીએ દિવાળી પૂજા દરમિયાન વિંગ પહેરી અને લખી હૃદય ને સ્પર્શી જશે, વાંચો લેખ

0

કેન્સર ની સારવાર દરમિયાન દિવાળી પર એકલી ના થઇ જાય એટલે અમેરિકા પહોંચ્યા પતિ અને છોકરાઓ, અભિનેત્રી એ ઈમોશનલ પોસ્ટ લખી: અમારી પાસે ભારતીય કપડાં નથી, પોતે બીમાર છે છતાંય બીજા માટે માંગી દુવા
કેન્સરના લીધે વાળ ઉતરી ગયા તો સોનાલીએ એ દિવાળીની પૂજા દરમિયાન વિગ પહેરી.. દિવાળી પૂજા પર સોનાલી બેન્દ્રે એ ટ્વિટર માં પોસ્ટ શેર કરી જેમાં એ વિગ માં દેખાઈ. તમને ખબર જ હશે કે હાલ ના દિવસો માં સોનાલી બેન્દ્રે કેન્સર થી ઝઝૂમી રહી છે અને વાળ પણ ઉતરી ગયા છે.આ વાત નો ખુલાસો સોનાલીએ ઓગસ્ટ મહિનામાં કરેલો હતો. ઓક્ટોમ્બર માં પણ જે ફોટોસ શેર કાર્ય એમાં વાળ ઉતરી ગયા હતા. સોનાલી એ આ પોસ્ટ શેર કરી એમાં લખ્યું કે, ક્યારેક ક્યારેક મુશ્કેલી ના સમયમાં તમને શાનદાર લોકો મળે છે.એ અજનબી વ્યક્તિઓ તમારા ખાસ અને જલ્દી જ દોસ્ત થઇ જાય છે. મને એક એવો જોરદાર હૈર સ્ટાઈલિશ અને વિગમેકર વ્યક્તિ માંડ્યો જેને મારી ખુબ મદદ કરી ..તમને જણાવી દઈએ કે હવે સોનાલી બેન્દ્રે ને વાળ રહ્યા નથી એટલે પોતાના લુક માં અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે છે.સોનાલી ક્યારેક કેપ પેરીને તો ક્યારેક ડિફરન્ટ વિંગ પહેરીને પોતાના ફોટોસ શેર કરે છે.સોનાલી છેલ્લા જુલાઈ થી અમેરિકાના ન્યુયોર્ક માં સારવાર કરી રહી છે..

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here