સોમવતી અમાસના દિવસે આ 6 માંથી જો કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.. વાંચો આર્ટીકલ

0

 જ્યારે અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે.. અમાસના દિવસે સૂર્ય ચંદ્રમા ના પ્રકાશ ને એકદમ શૂન્ય કરી દે છે..

1. જો તમે કોઈપણ વાતી માનસિક રીતે પીડાઓ છો તો સોમવતી અમાસના દિવસે રાત્રે અગાસી માં બેસીને , ચંદ્રનો મંત્રનો જાપ કરવો ઓમ સોમ સોમાય નમઃ..

2. સોમવતી અમાસના દિવસે ખૂબ જ ધન પ્રાપ્તિ માટે કોઈ નિર્ધન માણસને ચોખા નુ દાન કરવું..

3. સોમવતી અમાસની રાત્રે દક્ષિણ દિશા બાજુ મુખ કરીને બેસવું સાથે જ સરસવના તેલનો દીવો કરવો. હાથ જોડીને પ્રાર્થના કરવી કે જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થાય..

4. ખૂબ જ ધન પ્રાપ્તિ માટે અને ધનહાનિ અટકાવવા માટે સોમવતી અમાસના દિવસે રાત્રે તમારા પૂજાસ્થાન પર બેસવું અને સરસવના તેલનો દીવો કરવો.. પછી આ મંત્રનો જાપ કરવો ઓમ બ્રહ્મ પિતૃ પ્રસન્નો ભવ..

5. નોકરીની કોઈ સમસ્યા હોય અથવા તો નોકરી ન મળતી હોય તેમાં નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો સોમવતી અમાસના દિવસે પિપળ ના છોડ લઈને કોઈ જગ્યા ઉપર તેને વાવી દેવું.. એનાથી લાભ થશે.

6. જો પિતૃદોષ છે અથવા તો કુંડળીમાં રાહુ નો દોષ છે, તો તેના નિવારણ માટે
સોમવતી અમાસના દિવસે સૂર્યાસ્ત પછી ૪૫ મિનિટે શંકર ભગવાનના મંદિરે જવું.. શિવજીને જળ અર્પણ કરવું એ ઝાડમાં કાળા તલ નાંખવા અને પાતળી ધાર કરીને શિવ લિંગ ઉપર પાણીથી અભિષેક કરવો..

લેખક – નિરાલી હર્ષિત
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here