સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહેલા આ ફોટોસ ને નથી જોયા તો સમજો કે કઈ જ નથી જોયું, ખુબ જ મજા પડી જાશે….

0

બદલતા દૌરમાં આજ-કાલ બધું જ તેજીમાં બદલાઈ રહ્યું છે, તમે વિચારી રહ્યા હશો કે આખરે અમે આવું શા માટે કહી રહ્યા છીએ. પણ શું તમે પહેલા એવું ક્યારેય વિચાર્યું હતું કે એક દિવસ એવો આવશે કે હર કોઈ પાસે સ્માર્ટ ફોન હશે? આજના દૌરમાં હરકોઈ પાસે સ્માર્ટફોન છે અને આ ફોન ક્યાંક યોગ્ય તો ક્યાંક ગલતનું માધ્યમ છે. પણ જો વાત કરીએ મનોરંજનની દુનિયાની તો દુનિયાભરની મનોરંજન સામગ્રી આપણા સ્માર્ટફોનમાં મોજુદ છે. દુનિયામાં લગભગ હર કોઈ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક, વોટ્સ એપ અને અન્ય પણ ઘણા એવા પ્રોગ્રામ લોકો કરી રહ્યા છે અને તેની જ દેન છે કે ઘણી વાર આપણને અમુક હાસ્યાસ્પદ અને મજાકિયા ચીજોનાં દર્શન સોશિયલ મીડિયા પર થતા રહે છે.   જ્યારે પણ ક્યારેય કોઈ ઘટના કે વાક્યા દેખાઈ તો તે જ સમયે કોઈ ને કોઈ સ્માર્ટફોન કે કેમેરો તેને કૈદ કરી રહ્યો હોય છે. અને મૌકો મળતા જ તે વ્યક્તિ તે વિડીયો કે ફોટોને સોશિયલ મીડિયા  પર અપલોડ કરી દેતા હોય છે અને જોત જોતામાં વાઈરલ પણ થઇ જાતો હોય છે.

આજે અમે તમારી પાસે એવી જ અમુક મજાકિયા તસ્વીરો શેઈર કરવા જઈ રહ્યા છીએ જેને તમે પહેલા ક્યારેય નહિ જોયા હોય.

1. આ તે કેવી તરકીબ:2. જુઓ આ નવો જુગાડ:3. આ તે સાળીમાં ફેસબુક અને વોટ્સ એપની ન્યુ ફેશન:4. આ ડુંગળી કાપવાની નવી તરકીબ આવી, મહિલાઓ અપનાવી શકે છે:5. હવે આ વાળમાં ટુથબ્રશ કોણ લગાવે ભાઈ:6. મેરેજ ડ્રેસની આ નવી ફેશન:7. આ તે વળી કેવો જુગાડ:8. ગરમીની સીજનમાં આ રીતે ઠંડક મેળવી શકાય છે.9. જો જો કોઈ ચોરી ના કરી જાય:10. આ તો બાદશાને પણ પાછળ પાળી દે એમ છે.11. ATM માં સિલાઈનું મશીન કોણ લગાવે ભાઈ?”12. આ તે વળી કેવું:

 

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!