સોશિયલ મીડિયા પાગલ થઇ રહ્યું છે આ ‘નેપાળી યુવતી’ ની પાછળ, સુંદરતા તો લાજબાબ છે…..

0

સોશિયલ મીડિયા પર આજકાલ એક એવું પ્લેટફોર્મ બની ગયું છે જ્યા પર મિનિટોમાં શોહરત મળવી કોઈ મોટી વાત નથી. એવું જ એક સુંદર યુવતી સાથે બન્યું છે, જેને બે દિવસ પહેલા કોઈ જાણતું ન હતું અને આજે તેના લાખો ફૈન બની ચુક્યા છે. અંજના દાસ:

આ સુંદર યુવતી નેપાળની રહેવાસી છે જેનું નામ અંજના દાસ છે. આગળના અમુક દિવસોમાં તેણે પોતાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જ્યા તેની સુંદરતા નો જલવો એકદમ વાઇરલ થવા લાગ્યો અને એક નાના એવા મુલ્કની આ યુવતી આજે દુનિયાભરમાં ફેમસ બની ચુકી છે.જણાવી દઈએ કે અંજના દાસ એક મોડલ હોવાની સાથે સાથે નેપાળી અભિનેત્રી પણ છે. અત્યાર સુધી તેને માત્ર નેપાળમાં જ જાણવામાં આવતી હતી પણ હવે તે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવી રહી છે.
એક વાત બીજી કે આ નેપાળી યુવતી નેપાળની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. તેની તસ્વીરો જોઈને તમને તેની સુંદરતા નો અંદાજો લગાવી જ શકો છો.અંજના ઘણા મેગેઝીનના કવર પેજ પર પણ નજરમાં આવી ચુકી છે પણ તેની લોકપ્રિયતા માત્ર નેપાળ સુધી જ સીમિત હતી. લોકોનું માનવું છે કે તેની પ્રસિદ્ધિ નેપાળી ફિલ્મ કલાકારો માટે એક નવો રસ્તો ખોલી શકે છે.
અંજના એ અત્યાર સુધી માં નેપાળી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં  ‘असीमा -बियॉन्ड बॉउंड्रीज़ ‘ જેવી ફિલ્મો પણ શામિલ છે. તેના અભિનયને નેપાળમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે અને અંજના ને ઉમ્મીદ છે કે આગળ જતા તેને સારી એવી ફિલ્મો કરવાનો મૌકો મળશે.
અંજનાએ જણાવ્યું કે નેપાળમાં સિનેમા કઈ ખાસ કામિયાબ નથી કે તેને વૈશ્વિક સ્તર પર કામિયાબી મળી શકે. તેને એ પણ લાગે છે કે તેના અભિનય અને પ્રતિભા ને એક દિવસ દુનિયાભરમાં પસંદ કરવામાં આવશે જેના માટે તે ખુબ જ મહેનત કરી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!