ગરમીમાં આપશે શિમલા જેવી ઠંડક દુનિયાનું સૌથી નાનું AC, કિંમત માત્ર 300 રૂપિયા

0

ઉનાળો શરુ થઇ ગયો છે અને દેશના દરેક લોકો ગરમીથી પરેશાન થઇ રહયા છે. ઉનાળો આવતા જ દેશમાં એસી અને કૂલરની માંગ પણ વધી જાય છે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં એસી કે કૂલરનો ઉપયોગ કરી રહયા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જે એસી નથી ખરીદી શકતા. એવામાં લોકો કૂલરને સસ્તું ઓપ્શન માને છે. મોટાભગના ઘરોમાં કૂલર જ વપરાય છે. હાલમાં બજારમાં ઘણા બધા પ્રકારના કૂલર અને એસી ઉપલબ્ધ છે. સસ્તું કૂલર પણ તમે 1500થી 3000 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો.

Image Source

જયારે એસી લગભગ 20 હજાર રૂપિયાથી શરુ થાય છે. પરંતુ અહીં અમે એવા એસી વિશે જણાવીશું કે જે દેશનું સૌથી નાનું એસી છે, જેની કિંમત ફક્ત 300 રૂપિયા છે. આ એસીને તમે બેટરી અને વીજળી બંનેથી ચલાવી શકો છો. તમને જણાવી દઈએ કે આને બનાવનારી કંપનીએ આને એર કંડિશન કૂલિંગ ફેનનું નામ આપ્યું છે. આ જ કારણ છે કે આને એસી કહેવામાં આવે છે.

Image Source

 

જો આને બેટરીથી ચલાવવા માંગતા હોવ તો ત્રણ નાની બેટરીનો ઉપયોગ કરી શકો છો. વીજળીથી ચલાવવા માટે આમાં એક યુએસબી કેબલ આપવામાં આવ્યો છે. આમાં ઠંડી હવા માટે કોઈ પ્રકારનું મશીન નથી લગાવ્યું પરંતુ આમ એક આઇસટ્રે આપવામાં આવી છે. વધુ ઠંડી હવા માટે આ ટ્રેમાં તમે બરફ નાખી શકો છો, ઠંડી હવા મળશે. આને ખાસિયત એ છે કે આને એરફ્રેશનર તરીકે પણ વાપરી શકાય છે. આટલું જ નાહોઇ ઘરની અંદર બહાર કશે પણ આનો ઉપયોગ કરી શકાય છે.

આ એસીમાં બ્લેડલેસ વિંગ્સ પણ આપવામાં આવ્યા છે. જે 3-4 ફૂટના અંતર સુધી ઠંડી હવા ફેંકે છે. દેશના આ સૌથી નાના એસીને તમે યુએસબીથી ચલાવી શકો છો. આને તમે મોબાઈલ ચાર્જર, લેપટોપ, કોમ્પ્યુટર તથા પાવરેન્કની મદદથી પણ ચલાવી શકો છો. તમે આને પોતાના મોબાઈલથી યુએસબી દ્વારા કનેક્ટ કરીને પણ ચલાવી શકો છો.

Image Source

આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે આને કશે પણ આસાનીથી લઇ જઈ શકો છો. કોઈ પણ સ્થાન પર રાખીને સરળતાથી ચલાવી શકો છો. આ એસી ઓનલાઇન ફ્લિપકાર્ટ, ઈબે, એમેઝોન, સ્નેપડીલ અને અન્ય ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એમેઝોન પરથી મંગાવવા માટે ક્લિક કરો: https://www.amazon.in/UNIK-BRANDTM-Portable-Bladeless-Conditioner/dp/B07QJ3NLGN/ref=sr_1_1_sspa?keywords=mini+cooler&qid=1556177925&s=gateway&sr=8-1-spons&psc=1

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here