‘શાકા લાકા બુમ બુમ’ ની આ ચાઈલ્ડ એક્ટ્રેસ હાલ દેખાઈ છે ખુબ જ સુંદર અને હોટ, જુઓ તસ્વીરો…

0

ટીવી જગતમાં ઘણા એવા ચાઈલ્ડ આર્ટીસ્ટ રહ્યા છે જેઓએ આપણા બચપનને મજેદાર બનાવવા માટે ખુબ મહેનત કરી છે. 90 ના દશકનો એક શો ‘શાકા લાકા બુમ બુમ’ દરેકનો ફેવરીટ હતો, તે સમયે આ શો ખુબ ફેમસ રહ્યો હતો અને વધતા સમય પર શો બંધ થઇ ગયો હતો. આ શો નાં દરેક કલાકાર ન જાણે ક્યા ગાયબ થઇ ગયા છે, અને પોત પોતાની લાઈફમાં બીઝી રહેવા લાગ્યા છે. પણ આજે અમે શો ની શાકા લાકા બુમ બુમની એક એવી ચાઈલ્ડ આર્ટીસ્ટ એક્ટ્રેસ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે હાલ ખુબ જ સુંદર અને હોટ દેખાવા લાગી છે.

આ એક્ટ્રેસ ખુબ જ મોટી થઇ ગઈ છે. સુંદરતાની વાત કરવામાં આવે તો તે કોઈ એક્ટ્રેસથી કમ નથી. તે શાકા લાકા બુમ બુમ માં 13 વર્ષ પહેલા કામ કરી ચુકી છે.

જે ચાઈલ્ડ આર્ટીસ્ટ વિશે અમે વાત કરીએ છીએ શો માં તેનું નામ સંજના હતું, શો માં તે ખુબજ ક્યુટ જોવા મળી હતી. અસલ જીવનમાં તેનું નામ ‘રીમા વોહરા’ છે.

જણાવી દઈએ કે રીમા નો જન્મ ઇન્દોર માં થયો હતો તેણે પોતાનો અભ્યાસ મુંબઈમાં પૂર્ણ કર્યો હતો.

જણાવી દઈએ કે તેણે અન્ય ઘણા એવા ટીવી શોજ કર્યા છે. જેમ કે ‘નાં આના ઇસ દેશ લાડો’, દોડો દિલ એક જાન’,જેવા શો માં તેણે એક ખાસ ભૂમિકા ભજવી હતી. હાલ રીમા સાઉથ ફિલ્મોમાં કામ કરવા લાગી છે.

રીમા પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની સુંદરતાના લાખો લોકો ચાહનારાઓ પણ છે. રીમા મોટાભાગે પોતાની હોત તસ્વીરો મીડિયા પર શેઈર કરતી રહે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!