સ્ક્રીન સફેદ કરવા માટેનો દેશી ઉપાય ૧૦ દિવસમાં ફર્ક જુવો – વાંચો આર્ટિકલ

0

એક બીજાથી સુંદર દેખાવા માટે વ્યક્તિઓ ન જાણે શું કરવા લાગે છે. ચહેરા ઉપરની સ્ક્રીન સફેદ કરવા માટે છોકરીઓ હમેશા નવી નવી ક્રીમ અથવા અલગ અલગ ટ્રીટમેંટ કરાવવા માંગે છે. મરકેરમાં એવી તો બહુ જ ક્રિમો મળે છે જે સ્ક્રીન સફેદ કરવાના દાવા કરે છે પરંતુ તેમાં ભેળવેલ કેમિકલ સ્ક્રીન ને નુકશાન પહોચાડે છે. મોડન સમયમાં છોકરીઓ પોતાની સ્ક્રીન સાથે કોઈ પ્રકારની સમજૂતી નથી કરતી તે આસનીથી કે સાઈડ એફેક્ટ વગર સ્ક્રીન ગોરી કરવાનું પસંદ કરે છે. જો તમે પણ એવું કરવા માંગતા હોય તો આજે અમે તમને ઘરમાં જ મળી રહે તેવી વસ્તુઓથી પેસ્ટ બનાવીને ચહેરા ઉપર લગાવવામાં આવે તો ૧૦ દિવસમાં ગોરો રંગ થઈ જાય છે.

પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • – વિટામિન ઈ કેપસુલ ૨ નંગ
  • – હની .
  • – લીંબુ
  • – ચોખાનો લોટ
  • – ગુલાબજળ

પેસ્ટ બનાવવા માટેની રીત :

૧) એક વાસણમાં ૨ વિટામિન ઈ વળી કેપસુલનું ટેન કાઢી લ્યો તેના માટે તમે ઇવીયન ૪૦૦ ગ્રીન અથવા ઇવીયન ૮૦૦ યલ્લો કલર વળી કેપસુલ ઉપયોગમાં લઈ શકો છો.

૨) હવે તેમાં અડધી ચમચી હનિ પાવડર મિક્સ કરો પછી અડધી ચમચી લીંબુ નો રસ અને ચોખાનો લોટ નાખો ત્યારબાદ તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરીને સરખી રીતે હળવી મિક્સ કરો.

3) જ્યારે તેની સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય તેને પંદર મિનિટ માટે તમારા ચહેરા ઉપર લગાવી દો. પંદર મિનિટ પછી આ પેસ્ટને સદા પાણીથી સાફ કરી લ્યો.

આ રીતે દરરોજ સતત દસ દિવસ લગાવવાથી તમે તમારા ચહેરાના રંગમાં તફાવત જોઈ શકશો.

૪) ધ્યાનમાં રાખવું કે આ રીતના ઉપયોગ કરતાં પહેલા કોઈ સ્ક્રીનના ડોક્ટરની સલાહ જરીર લેવી કેમકે દરેક માણસની સ્ક્રીન અલગ અલગ પ્રકારની હોય છે.

ધરા ત્રિવેદી

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here