શુક્ર નું તુલા રાશિમાં જવાથી આ 9 રાશિઓ ની ચમકશે કિસ્મત અને વરસશે પૈસા….જાણો તમારી રાશિ વિશે

0

ખ્યાતિના પુત્ર શુક્ર 1 સપ્ટેમ્બર 2018 થી મધ્ય રાત્રી થી પોતાની જ રાશિ તુલામાં ચાર મહિના માટે વિરાજિત થવા જઈ રહ્યો છે. શુક્ર ચાર મગિનામા 9 રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે પણ સ્વગ્રહી હોવાને લીધે બાકીની ત્રણ રાશિઓ પર પણ તેની કૃપાને પ્રાપ્ત થશે. શુક્ર ના રાશિ પરિવર્તન નો શુભ પ્રભાવ સિનેજગત, કલા-સંગીત, પરિવહન, ખાન-પાન, ફેશન ડિઝાઇનિંગ, ખેલ-કુદ, વગેરે સાથે જોડાયેલા લોકો પર પડશે. જો કે શુક્રથી રાશિ પરિવર્તન થી મચ્છરોથી ઉત્પન્ન થનારી બીમારીઓ નો પ્રકોપ વધશે. આવો તો જાણીએ તુલા રાશિમાં આવ્યા પછી શુક્ર વિભિન્ન રાશિઓ માટે શું લઈને આવે છે.1. મેષ:શુક્રનું રાશિ પરિવર્તન તમારા પરિવારમાં ખુશીઓ ને વધારશે. દુશ્મનો નો સફાયો થાશે. ભાવમય આનંદ પ્રાપ્ત થશે. માન સમ્માન વધશે, સાથે જ કમાણી માં પણ વધારો થાશે.

2. વૃષભ:વૃષભ રાશિ માટે શુક્ર સારું સ્વાસ્થ્ય લઈને આવશે. સાથે જ દુશ્મનોને પણ પરાજિત કરવામાં મદદગાર સાબિત થાશે. ધનમાં વધારો થાશે અને ઉપહાર મળવાની સંભાવના છે.

3. મિથુન:શુક્રનું સ્વગ્રહી હોવું તમારા મિત્રો અને શુભચિંતકો ની સંખ્યા માં વૃદ્ધિ કરશે. દુશ્મનો પર વિજય મળશે. પર્યટન નો યોગ બનશે. પરિવારની સાથે મોજ-મસ્તી ના ઘણા અવસરો મળશે. કોઈ કાર્ય વિશેષ ને લઈને ભાઈ કે બહેન નો સહિયોગ મળશે.

4. કર્ક:કાર્યાલય, સત્તા તેમજ સમાજ માં અધિકાર માં વધારો થાશે. સાર્વજનિક સંપર્ક વધશે અને નવા મિત્રો બનશે. પરિજનો નો પૂરો સહિયોગ મળશે. આંતરિક સશક્તિ માં પણ ઉન્નતિ આવશે. ખેતી સાથે જોડાયેલા લોકો પર શુક્ર મહેરબાન થશે ખેતીમાં સારો એવો લાભ મળશે.

5. સિંહ:શુક્ર ના રાશિ પરિવર્તનને લીધે બાળકો પ્રતિ પ્રેમ વધશે. ખાન-પાનના સુખની સાથે અપ્રત્યાશીલ રૂપથી ધન મળવાનો યોગ બનશે. વિભિન્ન સ્ત્રોતોના ચાલતા ધનમાં વૃદ્ધિ થાશે.

6. કન્યા:શુક્રના સ્વગ્રહી હોવાથી સમૃદ્ધિ તો તમારી થશે પણ સાથે જ શત્રુઓની સંખ્યામાં પણ વિસ્તાર થશે. લાંબી અને કઠિન યાત્રાઓનો યોગ છે.

7. તુલા:તુલા રાશિ માટે શુક્રનું સ્વગ્રહી હોવું સચેત કરવાનો સંકેત આપે છે. કોઈ અજાણ ભય કે અપમાનનો ડર સતાવશે. પત્ની કે ભાઈથી મતભેદ ના ચાલતા મન ચંચળ રહેશે.

8. વૃશ્ચિક:શુક્રનું સ્વગ્રહી હોવું તમારા માટે શુભતાનો સંકેત આપે છે. આવનારા ચાર મહિનામાં ખુબ ખરીદદારી થશે. ભોગ વિલાસની વસ્તુઓ પર ખર્ચો થશે અને જીવનનો પૂરો આનંદ મળશે.

9. ધનુ:જો તમે પરિધાન, જવેલરી, સિનેમા, વાદ્ય-વાદન નુ કામ કરો છો તો તમને ચારે તરફથી લાભ પ્રાપ્ત થશે. ઘનું રાશિ થી જોડાયેલા બાકીના લોકોને ધાર્મિક કામ આયોજનમાં લાભ થાશે.

10. મકર:શુક્રથી સ્વગ્રહી થયા પછી તમને સાવધાન હોવાની જરૂર છે. કોઈપણ કાગળ વગેરેમાં હસ્તાક્ષર કરતા પહેલા તેની પરખ જરૂર કરી લો. વ્યવસાયમાં અમુક બાધાઓ જરૂર આવી શકે છે.

11. કુંભ રાશિ:શુક્ર તમારા માટે તરક્કી નો માર્ગ ખોલવા જઈ રહ્યો છે. ધનમાં અપાર વૃદ્ધિ થાશે અને અધિકાર ક્ષેત્ર વધશે. નવા સંબધો બનશે.

12. મીન:શુક્રના સ્વગ્રહી હોવું તમારા માટે કેટલું શુભદાયક બની શકે છે, તમે કલ્પના પણ નહિ કરી હોય. આ સમય તમારા માટે નવા બેન્ક એકાઉન્ટ ખોલાવાનો છે કેમ કે વિભિન્ન સ્ત્રોતોમાં ધન-દૌલતનું આગમન થાશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here