શું તમે તમારા દાંતને ખોટી રીતે કરી રહ્યા છો સાફ, જાણો સાચી પદ્ધતિ વિશે…વાંચો ફાયદાકારક માહિતી અને શેર કરો

0

જાણો શું છે સાચી અને ખોટી રીત.

જો કે સવારના ઉઠતાની સાથે જ સૌથી પહેલા બ્રશ જ હાથમાં લેવાનું હોય છે. દાંતને સારી રીતે સાફ કરવા માટે ઘસીને ઘસીને બ્રશ કરવું ઉચિત નથી. બ્રશ કરવા માટેના સાચા નિયમને ફોલો કરવા  પણ જરૂરી છે.

તો જાણો તમારી બ્રશ કરવાની રીત સાચી છે કે ખોટી.

1. હંમેશા સારી ક્વોલેટીના બ્રશનો ઉપયોગ કરો.

2. પોતાના દાંતને સાફ કરવા માટે જો તમે સસ્તું બ્રશ લો છો તો ધ્યાન રાખો કે તે સારું પણ હોવું જોઈએ.

3. બ્રશ કરવાના સમયે તેના પર વધુ દબાણ ન આપો.

4. ભોજન બાદ તરત જ બ્રશ ન કરો.

5. બ્રશ કરવાના તરત જ પછી કાઈ પણ ન ખાઓ.

6. બ્રશ કરવાના સમયે ઉતાવળ ન કરો.

7. દાંત સાફ કરનારા ધાગાનો ઉપયોગ કરવાનું ન ભૂલો.

8. સોફ્ટ અને નરમ બ્રશ નો જ ઉપયોગ કરો.

9. તમારા મસુડો પર પણ ધ્યાન આપો.

10. સાથે જ ધ્યાન રાખો કે જે બ્રશ તમે યુઝ કરી રહ્યા છો તે એકદમ સાફ હોય.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.