શું તમે નીરોધ તરીકે કરો છો કંડોમનો પ્રયોગ, તો જાણી લો આ 11 ટિપ્સ…નહિ તો થઇ શકે છે આવા નુકશાન

0

કંડોમ પ્રેગ્નેંસીથી તો બચાવે છે સાથે જ યૌન સંક્રમણ અને એડ્સથી પણ બચાવે છે. આથી તમારા માટે કંડોમથી સંકળાયેલી Basic વાતો જાણવી આવશ્યક છે. જેથી અમે કંડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ. તનાવમુક્તના આંનદ લેવા માટે કંડોમથી સંકળાયેલી કેટલીક બાતો જાણવી બહુ જ જરૂરી છે . જેથી એવું ન થાય કે કંડોમ ઉપયોગ કર્યા છતાંય ગર્ભધારણ કે યૌન સંક્રમણ અને એડ્સથી નો ખતરો રહે. કંડોમના ઉપયોગની મુખ્ય વાતો. 1. કંડોમના પેકેટને દાંતથી નહી ખોલવું જોઈએ , કારણકે આવું કરવાથી કંડોમના ફટવાની શકયતા વધી જાય છે.

2. ઉત્તેજિત થતા પહેલા કંડોમ નહી ખોલવું જોઈએ ઉત્તેજિત થયા બાદ કંડોમ પહેરવાથી કંડોમના ફાટવાની શકયતા વધી જાય છે.

3. બજારમાં Female Condoms પણ ઉપલબ્ધ છે જેના સરળતાથી ઉપયોગ કરી શકાય છે.

4. કંડોમ ખરીદતા પહેલા તેમની Expiry Date જરૂર જોઈ લો. Expiry Date વાળી કંડોમ ભૂલીને પણ ન લેવું.

5. જો તમે ભૂલથી કંડોમ ઉલ્ટો પહેરી લીધું છે તો એને સીધું કરીને ન પહેરવું. કારણકે એનાથી કંડોમમાં શુક્રાણુ લાગી શકે છે જેનાથી ગર્ભધારણની શકયતા વધી જાય છે.

6. કંડોમ પહેરતા પહેલા એમાં હવા ન ભરવી , એનાથી કંડોમ ફાટવાની શકયતા વધી જાય છે.

7. એક વારમાં Male condom કે  female condom બન્નેમાંથી એક જ કંડોમનો ઉપયોગ ન કરવું. બન્ને રીતના કંડોમના ઉપયોગ એક સાથ ન કરવું.

8. બજારમાં ઘણા ફ્લેવરના કંડોમ મળે છે તમારા સાથીની પસંદ મુજબ ફ્લેવરના ચુનાવ કરો.

9. કંડોમને પર્સમાં નહી રાખવું જોઈએ ન સૂર્યની રોશનીમાં આવવા દેવું જોઈએ.

10. કંડોમને પેકેટથી કાઢ્યાના બહુ સમય પછી ઉપયોગ નહી કરવું જોઈએ.

11. સાફ હાથથી જ કંડોમ પહેરવું નહી તો તમે સંક્રમણના શિકાર થઈ શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!