શું તમે “ખેતલાઆપા” ની ચા ના રસિયા છો ? તો આ ખરાબ સમાચાર તમારા માટે જ છે , વાંચો અહેવાલ અહી ક્લિક કરીને


થોડા મહિનાઓમાં જ ‘ખેતલાઆપા’ની ચાએ અમદાવાદીઓને ઘેલા કર્યા છે. તેની ચા અમદાવાદીઓ દૂર દૂરથી પીવા આવે છે. પરંતુ “ખેતલાઆપા ટી સ્ટોલ”ને કારણે જાહેર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા થયા કોર્પોરેશને તાળુ લગાવ્યું છે. જેના કારણે ચાના રસિયાઓમાં નિરાશા છવાઈ ગઈ છે.

અમદાવાદના એસજી હાઇવે પર ધમધમતા ખેતલાઆપા ટી સ્ટોલ સહિતના છુટાછવાયા છ-સાત કાચા બાંધકામ ધરાવતા ધંધાર્થીઓના એકમોને સીલ મરાયા બાદ પણ આ એકમો સીલની ઐસી કી તૈસી કરીને પોતાના ધંધાનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.

રોડ પરના પાર્કિંગથી લોકોને ટ્રાફિકની અવરજવરમાં અડચણો થવા ઉપરાંત વારંવાર અકસ્માતો પણ સર્જાતા હતા. જેના કારણે એસજી હાઇવેથી 15 ફૂટ અંદર વાહનોના પાર્કિંગ કરાવવા આ એકમના ધંધાર્થીઓને તાકીદ કરાઇ હતી. તંત્ર દ્વારા અપાયેલી લેખિત નોટિસ અને અવારનવારની મૌખિક સૂચના બાદ ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોએ ગત તા.10 જુલાઇ, 2017એ મ્યુનિસિપલ કોર્પોરેશનને રોડ પરના પોતાના અને મુલાકાતીઓના વાહનોના ટ્રાફિકને દૂર કરવાની લેખિત બાંહેધરી આપી હતી.

 

 

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
1
LOL
Omg Omg
3
Omg
Cry Cry
8
Cry
Cute Cute
2
Cute

શું તમે “ખેતલાઆપા” ની ચા ના રસિયા છો ? તો આ ખરાબ સમાચાર તમારા માટે જ છે , વાંચો અહેવાલ અહી ક્લિક કરીને

log in

reset password

Back to
log in
error: